SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Decorales કપડવંજ ગયા પછી પૂ. ચરિત્રનાયકશ્રીના થી અને ગળપણુના પચ્ચક્ખાણની વાત જાહેર થતાં કુટુંબમાં તથા શ્વસુર-પક્ષે ખૂબ ઉહાપાહ મચી રહ્યો, પણ પૂ. ચરિત્રનાયકશ્રી નાની વય છતાં પિતાજીને અંતરંગ સક્રિય સખળ સહકાર હાઈ ટકી રહ્યા. પૂ. પિતાશ્રીની પ્રેરણાથી પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્ય શ્રીવેક્સાગર મ. સાથે પત્રથી સંપર્ક સાધી પરિસ્થિતિના ખ્યાલ આપી ગંભીરતા અને ધીરજ સાથે કામ લેવાનુ` મા દ ન મેળવતા રહ્યા. આસા મહિનાની એળીમાં પૂજ્યશ્રી પાસે જવા પૂ. ચરિત્રનાયકશ્રીએ ઘણા પ્રયત્ન પૂ. માતાજી પાસેથી સંમિત મેળવવા કર્યાં, પણ સફળતા ન મળતાં તીવ્ર અંતરાય કને હુઠાવવા વણુ પ્રમાણે એક ધાન્યની અલૂણી એળીથી શ્રી નવપદજીની આરાધના ચઢતા-પરિણામે કરી. જેના પિરણામે પૂ. માતાજીએ વાતની પક્કડ જરા ઢીલી કરી કે “ ભાઈ ! ચારિત્રના પંથે તું જાય તે મને આનદ છે, મારી કૂખ તે... ઉજાળી કહેવાય ! પણ તારી પત્નીને તે વિચાર કર્યાં ? તારા શ્વસુર–પક્ષવાળા એટલા ધર્મપ્રેમી નથી કે સંયમ-ધર્મની મહત્તા વ્યવસ્થિતપણે સમજે ! માટે જોઈ વિચારી તુ કરજે ! ” આટલી વાત સ. ૧૯૪૫ ના આસા સુ. પૂનમ રાત્રે પૂ. ચરિત્રનાયકશ્રીને પૂ. માતાજીની ચરણુચંપી કરતી વખતે થવા પામી, પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે મારા માથે વાત્સલ્યભર્યાં હાથ મૂકી જઈ કુળ અજવાળજે! પૂ. માતાજીએ પણ ભાવી નિચેાગે એકદમ બેઠા થઈ પૂ. ચરિત્રનાયકશ્રીને છાતી સરસા ચાંપી માથે પ્રેમાળ હાથ ફેરવ્યેા. પૂ. માતાજી! બીજા ખધાને હું' પહેાંચી વળીશ. આપ આશિષ આપે। કે—” જા બેટા! વિરતિના પંથે પૂ. ચરિત્રનાયકશ્રી વિષમ કલિકાળમાં શ્રી નવપદજીની શાશ્વત ઓળીની આવી પ્રભાવશાળી અસર નિહાળી શાસન પ્રતિ કૃતજ્ઞભાવે નમી રહ્યા. ઘેાડીવારે આ સમાચાર પૂ. પિતાજીને પૂ. ચરિત્રનાયકશ્રીએ હરખભેર આપ્યા, એટલે પિતાજી તેા ખૂબ જ હ`વિભાર મની પૂ. ચરિત્રનાયકશ્રીની પીઠ થાબડી મધુર-ભાવથી ભેટી પડયા કે [09 an वा .. en 46940 ચાય ત્ર
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy