SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ WWWURM ક ( = - JEE શ્રી વર્ધમાન સ્વામિને નમ: છે પ્રકરણ-૨૬ . છે પૂ. શ્રી ચરિત્રનાયકની દીક્ષા ગ્રહણ માટે સાહસભરી અપૂર્વ તૈયારી પૂ. ચરિત્રનાયકશ્રી પૂર્વજન્મ પાર્જિત પ્રકૃષ્ટ-પુણ્યબળ ધર્મભૂમિ કપડવંજમાં ધર્મ કેન્દ્ર સમા દલાલવાડામાં ઉદાર-ચરિત ધર્માત્મા ભગત તરીકે પ્રખ્યાત વિશિષ્ટ સુશ્રાવક શ્રી મગનભાઈની ધામિક હુંફ નીચે આધ્યાત્મિક-જીવનના ઘડતરને મેળવી રહેલા. ' પરિણામે ૭-૮ વર્ષની નાની વયથી જ દેવ-ગુરૂ પ્રતિ અંતરંગ-ભાલ્લાસભરી પ્રવૃત્તિના માર્ગે વળી શક્યા અને ૧૩-૧૪ વર્ષની વયે તે વિશિષ્ટ રીતે સર્વવિરતિ ચરિત્ર માટે યા-હોમ કરી ભગીરથ તૈયારી સારી કરી શક્યા-તેનું વર્ણન ચાલે છે. તેમાં ગત પ્રકરણમાં પૂ. ચરિત્રનાયકશ્રી તીવ્રતમન્નાથી સંયમપથ ધપવાની સફળ તૈયારી માટે કપડવંજથી ઠેઠ બોટાદ જેવા સૌરાષ્ટ્રના મધ્યભાગના ગામે બિરાજમાન પૂ. આરાધ્યપાદ ગુરૂદેવ શ્રી ઝવેરસાગર મ. ના પાવન ચરણકમળમાં ભગીરથ સાહસભરી રીતે પોંચી જઈ વિશિષ્ટ ભાલાસથી છ વિગઈના ત્યાગ જેવા ઉત્કટ અભિગ્રહની તૈયારી કરતા જોઈ ગયા છીએ.... હવે તે અંગે પૂ. ચરિત્રનાયકશ્રીના ગાઢ વિચારે અને તેની પાછળ રણકો બૈરાગ્ય કે હતે? તે હવે વિચારીએ - બેટાદમાં પર્વાધિરાજ શ્રી પર્યુષણની સફળ આરાધના નિમિત્તે શ્રીસંઘ તરફથી ઉજવાઈ રહેલ અષ્ટાહ્નિકા મહોત્સવ દરમ્યાન ભાદરવા સુદ ૧૫ની શ્રી શત્રુ જ્ય મહાતીર્થની નવાણું અભિષેકની મહાપૂજા વખતે ઉપજેલ વિશિષ્ટ ભાલાસભરી શુભ વિચારધારાના બળે પૂ. ચરિત્ર નાયકશ્રીએ પૂજ્યશ્રીને સાંજના પ્રતિક્રમણ પછી પરિચય દરમ્યાન અવસર મેળવી નમ્ર ભાવે વિજ્ઞપ્તિ કરી કે – અપાર ઘોર ભવ-સમુદ્રથી તારનારી દીક્ષા મને ઝટ મળે તે અંગે કુટુંબીજનેના મેહના પાશ છેઠવા છ વિગઈના ત્યાગને અભિગહ આપવા કૃપા કરે ને ! છે OK
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy