SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ MET BUVVEELC આર્યસમાજીની મૂર્તિપૂજા અંગેની વિરૂદ્ધ દલીલને જે જોરદાર સામને તર્કબદ્ધ રીતે પૂજ્યશ્રીએ કર્યો, તેથી ઉદયપુરના સ્થાનક માર્ગ-જૈને ખળભળી ઉઠયા છે અને તેમના મોટા વિદ્વાન સંતને ચોમાસા માટે લાવી મૂર્તિપૂજાના ખંડનની વાતની ઝુંબેશ ઉપાડવાના છે”-આદિ. આ સમાચારથી ઉદયપુરના જૈન શ્રીસંઘે પૂજ્યશ્રીને આગ્રહભરી રીતે વિનવ્યા કે"बापजी सा ! अब तो किसी प्रकार आपको बिहार करने नहीं देगे, आपने यहाँ आर्यसमाजीयोंका मुंहतोड़ जवाब देकर जो शासनकी अपूर्व प्रभावना को है, यह तो वास्तवमें हमारे सद्भाग्य की बात है। अब यह आनेवाला झमेला तो घरमें से ही उठ रहा है ! बाहरी आक्रमण जितना नुकशान न करे उससे ज्यादा घरका जानभेदु धक्का पहुंचा सकता है। अभी इधर और काई शास्त्रीय-बातो से मुठभेड कर सके ऐसे काई साधु महाराज है नहीं ! બાપ દી વિરાગના દે” આદિ. પૂજ્યશ્રીએ સ્થાનકમાગ તરફથી થનારી શાસનની અપભ્રાજના નિવારવાની પવિત્ર ફરજ સમજી પૂ. શ્રી મૂળચંદજી મ. ની શાસન-રક્ષા માટેની આજ્ઞાને ધ્યાનમાં રાખી. વિ. સં. ૧૯૩૮નું ચાતુર્માસ ઉદયપુરમાં કરવા ક્ષેત્રસ્પર્શન-આધારે વતમાનગના શાસ્ત્રીય–શબ્દોથી . - વીતાવવા ફરમાવ્યું. જેઠ મહિનામાં મારવાડ અને કચ્છમાંથી મેટા વિદ્વાન ધુરંધર ૬૦ થી ૭૦ વર્ષને અને દીક્ષા પર્યાયે પણ ૪૦ થી ૫૦ વર્ષના બે વૃદ્ધ સંતને સ્થાનકવાસીએ આગ્રડ ભરી વિનંતિ કરી ઉદયપુર ચોમાસા માટે તેડી લાવ્યા (૫૭ મા પાનાનું ટિપ્પણ ચાલુ) આ દેશમાં આ રીતે છે, મુની આતમરામજી ઠા. ૭ શ્રી અંબાલે ચોમાસુ છે ને વસનચંદજી સુધી આણે છે. તેવીજી સાધુ છે, વળી સાધુ-૪ હુસીઅર છે. ત્રણ ઉદેપુરમાં છે, તે બીજુ તમો ઈ રાપણી સૂત્ર વંચાવ જાણુ ઘણું સારૂ જેમ શાસનની શોભા વધે તેમ વરતવું ૧૧ વરત ને કેઈ બારની પરૂપણ કરે છે તે બાબત તિવચના તેજ ૧રત ૧૧ ની સંભવે છે, તે બાબત પરથએ બી છે હજુ સુધી જોવામાં આવુ નથી. ગોકળભાઈને વાત કરી, છે એએએ તમારા ઉ રને કાગળ લખી બીડે છે, તે અવે વાકેફ થજે તેના વા ઉપર ધ્યાન રાખજો પાછ! કાગળ લખજે મીતી, સં. ૧૯૩૮ ના અસાડ વદ-૧૧ મુની વીરવી જીજી એ તમને જે પુસ્તકની યાદ લખાવી છે તે પુસ્તક વરસાદ...” આ પત્ર ઉપરથી પૂ. ગચ્છાધિપતિશ્રી પૂજ્યશ્રી પર કેટલે મમત્વ ભર્યો ભાવ રાખતા હતા ? તે સમજાય છે. પોતાના આઝાવતી સાધુઓ કોણ કયાં કયાં છે? વગેરે વિગતો પણ પ્રાણપ્રિય શિષ્ય તરીકે પૂજ્યશ્રીને જણાવી છે, બીજી પણ કેટલીક મહત્વની બાબત પૂ. ગચ્છાધિપતિશ્રીએ જણાવીને પૂજ્યશ્રી પર પિતાનું અંતર કેટલું પ્રેમાળ છે ! તે સૂચવ્યું છે. આગ50 હાર થઈ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy