________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા [ ૭] પડત નહિ વીર (?) શાસન દ્વારા કઢતું પંચાંગ, નથી તે શાસ્ત્ર કે તેને અનુસરતી પરંપરા મુજબનું તેમજ નથી તે લાલચ આપીને ફેડેલા પૂનાના વૈદ્ય કરેલા લખાણને પણ અનુસરતું ! એ હકીકત હવે તે જૈન સમાજમાં દીવા જેવી જાહેર થયેલી છે શાસન પક્ષે તે તે વૈધની અપ્રમાણિકતા પહેલેથી જ જાહેર કરીને તે લખાણ પહેલેથી જ કચરાની ટોપલી માં નાંખી દેવાનું જાહેર કરેલું જ છે. ૧૬૬૭
વીર (8) શાસન ૧ સર નિર' એમ લખવામાં તમેવ’ એ શાસ્ત્રીય પાઠ ન લખવાનું કારણ શું ? વળી એ વાકય, સમ્યગદર્શનના સ્વરૂપ તરીકે છે કે કાંક્ષામહનીયના બચાવ માટે છે ? ૧ ૬૬૮
૨ ૯૭૨૯૦ જન મેરૂ ઉં” આ વાકય લખનારે બાલ-અબલ જેટલે પણ બંધ મેળવવાની જરૂરત હતી. કેમ કે આ વાત કોઈપણ જગ પર શાસ્ત્રમાં નથી શાસ્ત્રમાં તે “મેરૂ, જમીનથી ૯૯૦૦ એજન ઉચે’ કહે છે ૧૬ દલા
૩ ૧૦૦૦ એજન પ્રમાણ અલેકમાં” આમ લખનારા મનુષ્ય સમભૂતળ, લેકમધ્ય અધે લેકની શરૂઆતના ફરકને ન સમજે અને લેખક બને તે નવા મતની ઉત્થાપક ટોળીમાં જ ચાલે ૧૬૭૦
૪ ૩૫ શબ્દનો અર્થ સમજનાર મનુષ્ય, હમેશા આકાશમાં ચંદ્ર સૂર્ય ઉગતા જ છે એવું લખી શકે ખરો ? a૧૬૭૧ /
૫ “ક્ષપશમ સમકિતમાં અનંતાનુબંધી ધાદિને ક્ષય અને દર્શન મેહનીયને ઉપશમ થાય છે એવું કહેનારો સમ્યકત્વના ભેદોને શીખવા નીશાળે બેઠા પહેલાં જ લેખક બની બેસે તે ઠીક નથી ૧૯૭૨
૬ “મોહનીયકર્મ ખપાવીને જીવ કષ્ટવાળો થયે થકે તેરમા ગુણ સ્થાનકને પામીને શાન્ત થાય છે. આવું લખનાર મનુષ્ય કર્મ ખપાવ્યાના પરિશ્રમને વિસામો “બારમે છે' તે પણ સમજી શકેલ નથી ૧૬૭૩
૭ “વચનના પરમાણુઓને ખપાવવા માટે” આવું લખનાર મનુષ્ય, “પરમાણુંથી ભાષા વગંણાની શરૂઆત છે કે- સ્કંધપરિણતિમાં પણ ઘણે દુર ગયા પછી ભાષા વગણની શરૂઆત છે એ પણ સમજી શકેલ નથી. જેમ ઔદારિક આદિનાં બંધન અને સંઘાત હોય છે તેમ ભાષાણુના બંધન અને સઘાત હોય છે, તેવી માન્યતા તે એ ઉત્થાપકપંથી લેખક જ ધરાવી શકે. ૧૯૭૪ ૩૮