________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા
[૨૧] પૃ ૧૨૨-સિદ્ધચક્ર વર્ષ ૧૦ અંક ૫ થી ૮ માટેના પુ ૭૧માં સુધારો –
૧ “અસંખ્યાતા પપમેની જગા પર અસંખ્યાતા વર્ષે પપમ અને દસ કેટકટિ પલપમે' એમ વાંચવું.
સમાચના ૧ થી આવે ત્યારે અંતઃ કટાકેટિ સાગરોપમ થાય છે. માટે ગ્રંથિ ભેદયા પછી સમ્યકત્વ પામતી વખતે તેમાંથી પલ્યોપમને અસંખ્યાતમો ભાગ એ છ હોય. ઘણા પલ્યોપમના અસંખ્યતમા ભાગે ત્યા ઘણું પલ્યોપમે પણ ઓછા થયા છતાં અંતઃ કેટકેટ સાગરોપમ કહી શકાય. (૧ ૬૫રા
૨ ભગવાન ઋષભદેવજીને કેવલીપણાને પર્યાય, હજાર વર્ષ પુન લાખ પૂર્વ છતાં બીજા તીર્થ કરોના કેવલિકાળને મેળવવાની વખતે હજારની વિક્ષા કરાય નહિ ૧૬૫૩
(રાજકોટ)
સિદ્ધચક વર્ષ ૧૨ અંક ૨ સં. ૨૦૦૨ કારતક માસ સમાલોચના
૧ શ્રીમાન રામવિજયજીએ પાલીતાણામાં પૂછેલા પંચાવન પ્રકને જેનો રો સુજ્ઞ જૈન સહેજે સમજી શકે તેમ છે કે- ફક્ત પહેલા પ્ર સિવાય પ્રસ્તુત તિથિના મતભેદને ફરસનાર એક પણ પ્રશ્ન નથી.
૨ પંચાવન અને પંદર દિવસ સુધી નવા મતવાલા તરફથી પૂછવામાં આવ્યા અને તેના શાસન પક્ષ તરફથી ઉત્તરે દેવામાં આવ્યા ! પછી જયારે શાસનપક્ષે નવા મતવાળાને ઉત્તર દેવા જણાવ્યું ત્યારે નવા મતવાલાએ ૯ ત્તર દેવાની ચકખી ના કહી અને લખી આપી
( ૩ ઉત્તર નહિં દેવાનું કથન અને લખાણ વ્યાજબી નહિ હોવાથી ઉત્તર દેવડાવવાનું હા કહેવડાવાને માટે નવા મતના જમાદાર જીવાભાઈ નવા મતના નાયકને પન્નાલાલની ધર્મશાળામાં લાગ્યા હતા અને શેઠ કસ્તુરભાઈને પણ તેઓ જ લાવ્યા હતા. (શાસનપક્ષને તેમાં વિરોધ ન હત)
૪ નવા મતના નાયકને ઉતર દેવ નું કહેવામાં આવ્યું ત્યારે નવા મતના નાયકે મારા પ્રશ્ન પૂરા થયા પછી ઉત્તર દઈશ” એમ જણાવ્યું ! ત્યારે શાસન પક્ષે પંદર દિવસ સુધી તમે એ પ્રશ્ન કર્યા છે અને હજુ કરવા હોય તે “ ચાર કે આઠ દિવસમાં