________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા [૨૧] ૫ ક્રોધ, લોભ, ભય અને હાસ્યથી વિરતિવાળાને મૃષાવાદ બોલવાનું થાય; પરંતુ ડોળઘાલું અસત્યતમ બોલનાર હોવા છતાં સત્યવકતાપણે જાહેર થનાર તે રાગ દ્વેષ અને અજ્ઞાનથી જુઠું બોલનાર થઈ સત્યમાર્ગને નાશ કરનાર થવા સાથે ઉન્માર્ગને પિનાર જ બને છે.
(જૈન-સત્ય)
સિદ્ધચક વર્ષ ૯ અંક ૨૨ સ. ૧૯૯૭ શ્રા વ. ૦)) સમાલોચના
૧ શ્રી અભયદેવસૂરિજી પિતાની સેવા કરનાર તરીકે શ્રી જિનભદ્રને જણાવે છે. નહિં કે- જિનવલલભને ! ૧૬૩૫
૨ શ્રી ભગવતીજીની ટીકામાં સાહાટ્યકારક તરીકે અથવા પ્રથમાદશ કરનાર તરીકે પણ બીજા જ મહાત્માઓને જણાવે છે, પણ જિનવલભને નથી જણાવતા. ૧૬૩૬
૩ ટીકાઓના શોધનાર તરીકે પણ શ્રી દ્રોણાચાર્યજી કે- જેઓને ૫ ચલિંગી વૃત્તિકાર ખરતર જિનપતિ વગેરે પૂર્વ પક્ષકાર તરીકે જણાવે છે તેઓને શોધક તરીકે જણાવે છે. પણ જિનવલભને જણાવતા નથી ૧૬૩છા
૪ આચાર્ય મહારાજ શ્રી અભયદેવસૂરિજી, સંવત ૧૦૮૦થી ૧૧૨૮ સુધીના પોતાના સાહિત્યમાં કોઈપણ જગપર જિનવલલભને ઉલેખ કરતા નથી. ૧૬૩૮
૫ જિનવલલભના અબ્દસપ્તતિકા આદિ લેખો મુજબ પણ ૧૧૩૮માં શ્રત ભણવા માટે લીધેલી ઉપસંપદ છેડી અસલ કૂર્ચપુર ગચ્છમાં આવી ગયાનું જણાવે છે. શ્રી વાસ્વામીજીએ શ્રીભદ્રગુપ્તસૂરિ પાસે અને શ્રી અર્યરક્ષિત સૂરિજીએ શ્રી વાસ્વામી પાસે ઉપસ પદ્ લઈ અભ્યાસ કરેલ છતાં શ્રી સિંહગિરિજી અને તેસલિપુત્રાચાર્યના શિષ્ય જ ગણાયા છે. ! પણ શ્રી ભદ્રગુપ્ત કે શ્રી વજીસ્વામીના શિષ્ય કે પટ્ટધર ગણાયા નથી !! ૧૧૩૭માં લખેલ કેટયાચાર્ય આવશ્યકથી અને ખુદ પિતે કરેલ ૧૧૩૮ના અષ્ટસપ્તતિકાથી સ્પષ્ટપણે જિનવલલભે ઉપસંપદાને ત્યાગ જણાવી પિતાને કૂર્ચ પુરીયગચ્છના અને તે ગ૭ના જિનેશ્વરના શિષ્ય તરીકે ઓળખાવે છે, તે પછી અન્યથી કહેનારા તેમને શું કહેનારા માનશે ? ૧૯૩૯
| (દે. લા બુદ્ધિ.)
# # # ૧ ભગવાન મહાવીર મહારાજે શ્રી ગૌતમાદિ ગણધરને પ્રતિનિધિ થવાની વાત આગલ કરી હતી
૨ ભગવાન મહાવીર અંદાને પણ પ્રતિનિધિ બનાવ્યું હતું (નહિ)