________________
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા ૨ નવાપક્ષથી ફતવા બહાર પડયા છે કે, ધરણેન્દ્રસુરિ શ્રીપૂજયથી ચાલી છે તે નવપક્ષને તે સાબિત કરવા માટે વાદી થવાનુ છે. ૫૧૫૯૭ા
૩ નિશ્ચય કરી તેની જાહેરાત કરવી અને કર્યાં તથા ન કર્યાંના પ્રાયશ્ચિતની પ્રતિજ્ઞા કરવી અને પ્રસ`ગ આવે ત્યારે જવાબદારીથી ખસવા માટે મ્હારૂં કથન જિજ્ઞાસા વૃત્તિથી થયુ છે' એમ કહેવું તે તે કોઈને પણ શેલે તેમ નથી. ૫૧૫૯૮૫ (સિદ્ધિ॰)
RE ૧૯૯૭ પેા. જી. ૧૫
શ્રી શ્રમણ્સ' આ તરફ યાન આપે.
સિદ્ધ્ચક્ર વર્ષ ૯ અંક ૭ સ.
[૨૭૩] જ આ પ્રવૃત્તિ
.
અવિચ્છિન્ન પ્રભાવશાલી અને ત્રિકાલાબાધિત શ્રી જૈન શાસનમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનાં છદ્મસ્થપણુનાં ચામાસા તે શ્રી આવશ્યક સૂત્ર નિયુકિત આદિથી અને તેને અનુસરનારા શ્રી વીરચરિત્રાદિથી ક્રમસર જણાવવામાં આવી ગયા છે તેથી તેનુ જ્ઞાન થઇ જાય છે; પરંતુ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછીનાં ભગવાનના ચેમાસાના ક્રમ, શાસ્ત્રોમાં સ્પષ્ટપણે ઉલ્લિખિત થયેા જણાતે નથી છતાં જો કોઇ જિજ્ઞાસુ શ્રમણુ ભગવ ંત તે તરફ પ્રવૃત્તિ કરે તેા શ્રી ભગવતીજીમાં ૫૬૨માં શતકમાં ગેશાલાને અધિકાર કે જે ભગવતના કેલિપણાના સાળમાં વર્ષમાં એટલે કે પદર વર્ષ પછી બનેલે છે તે તરફ ધ્યાન દોરી શકે. તેમજ રથમુશલ અને શિલાક'કે સગ્રામેા તે વખતથી વ્હેલા અનેલા છે તે પણ શતક્ર સાતમના ઉદેશ નવમામાં જણાવેલ છે. વળી સેચનક હાથીનું ચરમપણુ જે જણાવેલ છે તે પણ વેશાલીના વેરાનીસ પુણ્`તા જણાવવા ઉપયેગી થાય. વળી ભૂતાનંદ હાથી ફ્રે કેણિક રાજાની પછી મગધની ગાદીએ આપનાર ઉદાયિના હાથી હતા તેને અધિકાર સત્તરમાં શતકમાં જે છે તથા શતક ૨૧-૨૨ માં જે પાટલીપુત્ર વસાનવાના મૂળ કારણરૂપ પાટલીવૃક્ષને જણાવે છે તે વિચારને અવકાશ આપશે. સાથે એ હકીકત વિશેષે વિચાર આપશે કે શ્રી જ્ઞતા સૂત્ર આદિ શેષ અંગેામાં સુધમ સ્વામીની વાચના ચાલે છે તે વ્હેલાં શ્રી ગૌતમ સ્વામીની વાચના ચાલે છે. ૧૫૯૯ા
સમાલાચના
૧ યુવક્રેમાં જેએ શાસનપ્રેમીએ છે અને થશે તેએ તે શાસનપ્રેમીઓના ભકતા જ રહયા છે અને રહેશે તથા તે તે શાસન વિરાધીઓને ખેાળી ખેાળીને પીંખી નાખશે અને નાખે છે એમાં સંશયને સ્થાન જ નથી અને શાસનને શ્રદ્ધાજીન્ય યુવાના તે ભય એક અંશે પણ હતા એ નહિ અને છે પણ નહિં ! એટલે જ તા તેવા યુવકની નિશ્રાવાળા થઈને દેવદ્રવ્યને ખાવા, વિધવાઓને ભગાડવા અને ત્યાગમય દીક્ષાને ડહેાળવા તૈયાર થયેલ કોન્ફરન્સને કેલવણી અને બેકારી નિવારણનુ એઠું લેવા છતાં ધર્માંની ચાહનાવાળાએ ધિકકારી છે. જીન્નેરના જુલમનું પ્રાયશ્ચિત્ત કરી તે યુવકની સેડમાંથી નીકળ્યા સિવાય તેનુ નામ લેવા પણ સુજૈને તૈયાર નથી જ. ૫૧૬૦૦ના
૩૪