________________
(ર૬૨] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૨ શક-ઈન્દ્ર આદિ ઈન્દ્રો પણ તે વખતે મિથ્યાત્વી હતા.
૩ ભગવાન શ્રી કષભદેવજીના શાસનમાં વર્તતા શ્રાવકો અને શ્રાવિકાઓ પણ મિથ્યાત્વી હતા
૪ ભગવાન મહાવીર મહારાજાના કાલધર્મ વખતે ભગવાન ગૌતમસ્વામી મિથ્યાત્વી હતા. એ સર્વને એટલે દોષ કે – ભગવાન જિનેવરના કાલધર્મને એટલે મરણને ઓછવરૂપ ન માન્યું કેમકે- રામનો મત છે કે – સા ચા ભકતે એ મહાત્માના મરણને ઓચ્છવરૂપ માનવ જ જોઈએ ૧૫૫૮
(રામવિજયએ પિતાના વડીલ આચાર્ય અને ગુરૂઆચાર્યના મરણને એછવરૂપ નહિં માન્યું હોય તે તે મિથ્યાત્વી જ !! ભણવાતી પૂજાઓ, ભકિત છે પણ મરણને આનંદ નથી” એમ માનનારા, રામટેળીના મતે મિથ્યાત { ગણાય છે. રામભકત, રામવિજયજી ના મતને આનંદરૂપ નહિં માને છે તેઓ પણ તેના સમકિતના પડીકા વગરના જ થશે.)
સિદ્ધચક વર્ષ ૮ અંક ૧૫-૧૬ સ. ૧૯૯૬ હૈ. વ. ૦)) સમાલોચના
૧ પુનમ અથવા અમાવાસ્યાના ક્ષયે તેરસને ક્ષય, સકલ શ્રી સંઘ હમેશથી કરતે આવે છે અને કરે છે, તે શું રામટોળાને મતે ઉદયની તેરસે અને શાસ્ત્રવાકયથી. માનેલી ચૌદશે પકખી કે માસી કરીને આગળની ચૌદસે પૂનમ કે અમાવાસ્યા કરનાર , શ્રીસંઘ મિથ્યાત્વી છે ? i૧૫૫૯
૨ રામટોળાએ અને તેના પૂર્વજોએ પણ ૧૯૮૯ સુધી પુનમ કે અમાવાસ્યાના ક્ષયે તેરસને ક્ષય કરીને તેરસે પકખી કે માસી કરીને આગળની ચૌદસે પૂનમ કે અમાવાસ્યા કરી; પણ તે ચૌદસે પકડી અને માસી કરી ન હતી. તે તેથી પિતાને અને પિતાના પૂર્વજોને રામટેળીવાળા શું મિથ્યાત્વી થયા માને છે ? ૧૫૬ ના
૩ “૧૯૫૨માં જે માન્યતા હતી તે જ માન્યતા ૧૯૬૧ વગેરેની સાલમાં હતી’ એ વાત માટે શ્રીકપડવંજ વગેરેના સંઘ પાસે નથી જણાઈ? i૧૫૬૧
૪ સંમેલનમાં કઈ તારીખથી રેમ તરફથી તિથિચર્ચાનું કહેવાયું? કે જેને બીજાએ દાબી દીધી કહેવાય છે ? તે જણાવવું હતું. કથીર શાસનને કારમો ફતો આવે જ હેય. ૧૫૬૨