________________
[૩૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
૩ શ્રીમાન ...વાળો ફોટો સંસ્કારવિનાને છે, તેથી તેરશ કહેનાર મૂMશિરોમણિ ગણાય એ સંસ્કારનું વાકય અબાધિત જ છે.
૪ તવતરંગિણીમાંથી શાસ્ત્રવિરેજ દેખાડયા શિવાય તેની અપ્રમાણિકતાનું વાકય ખકવાદ જ ગણાય. ચઉદશના ક્ષયે તેરશને તેરશ કહેનારને મુર્ખશિરોમણિ તરીકે જણાવેલ જ છે. તપગચ્છની સાચી માન્યતાને સત્ય સ્વરૂપે જણાવી તેની ઉપરના આક્ષેપોનું સમાધાન કરનાર એ એક જ હતા અને તેથી અનુપમ સ્તંભ કહેવાય બીજાઓ જે શાસનના શત્રુઓને વહાલે થનાર હોય તેને તે ન ગમે તે સ્વાભાવિક જ છે. ૧૪૦૩
ક ન કર ૧ તિથિસંધી લેખની જુદી નકલે કહાડવાની હોવાથી નામને સ્પષ્ટ નિર્દેશ કરાય અને તેથી કદાગ્રહી વાચકને પણ બોલાવું ન પડે.
૨ ભૂલે થાય જ નહિં એવું કદી લખાયું જ નથી, પરંતુ બીજાની જવાબદારીને નામે તે સાચે છટકી શકે જ નહિ
૩ મુખ્ય નિષેધ કરનારે મોર FIR ને પાઠ ચૂર્ણિ સાથે જોવે. ૧૪૦૪
( ૪ સુરત તરફ જત ઈશ્વ ના ખોટા કાગળ લખનાર ને લખાવનાર બચી શકયા નહિં જ. ll૧૪૦૫
૫ પરીક્ષા માટે છ માસને આગ્રહ સેવનાર સંમેલનમાં ટકયા નહિં જ ૧૪૦૬ ૬ વાઘણને સુધારો ન જે હેય તે હજુપણ પેપરમાં જોવે.
૭ સુરતની અષ્ટમાષ્ટ અભેદવાદીઓની પીછેહઠ માટે એક સંગ્રહસ્થને કાગલ પણ તૈયાર છે. આ તે બતાવાય. ૧૪૦૭
૮ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજી જ ક્ષયવૃદ્ધિ થાય તેમ પુનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ થાય એ પરંપરા તથા હીરપ્રશ્નાદિ શા સાથે શાસ્ત્રીય પુરાવા થી જાહેર છતાં ક્યાંય કહ્યું નથી એવું કહેનાર શૂન્યમનસક જ હોય.
૯ તે અનુવાદકને અભ્યપામ્ય અને પ્રામાણિક ગણનારે નીચેના ખુલાસા કરવા.