________________
સાગર્ સમાલેાચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા
[૨૧]
૧૫ ગંધહસ્તિ નામના કોઇક અચાય થયા હૈાય એમ ન માનતાં વિશિષ્ટ સામર્થ્યવાળા આચાય ને તે ઉપનામ હેાય. એટલે તત્ત્વાર્થ ભાષ્યકાર, શ્રી સિદ્ધસેનદિવાકર, આચારાંગના પૂવૃત્તિકાર, સૂયગગના વૃત્તિકાર વગેરેને તે વિશેષણ લાગુ થવામાં અડચણ નથી. ૫૧૩૪૨ા
૧૬ મહાપાશ્ચાય ધમ સાગરજી સમાજ્યન્તે એમ કહી સ'ભાવનામાત્ર જણાવે છે. દીક્ષાગુરૂ, વાચન ગુરૂ કરતાં આચાય ગુરૂ જુદા હાવાનુ અસ ંભવિત નથી. જેમ શ્રી ધર્મીસાગરજીને માટેજ પ્રતિઐાધગુરૂ-જીવર્ષિ હતા, દીક્ષાગુરૂ શ્રી આનન્દવિમલસૂરિજી હતા, વિદ્યાગુરૂ-શ્રી વિજયદાનસૂરિજી હતા અને આચાય તરીકે શ્રી હીરસૂરિજી હતા આચાય ગુરૂ ત્યાં જણાવ્યા હાત તે પટ્ટાવઠ્ઠીના લેખને ભ્રમથુકત માની લેત. ।।૧૩૪૩ા
૧૭ શ્રી શય્ય’ભવસૂરિજી શ્રી જિન પ્રતિમાના દર્શીનથી પ્રતિબેાધ પામેલા છે એ વાત તે શાસ્ત્રસિદ્ધ અને જાહેર છે; પર ંતુ શ્રી ઉમાસ્વાતિ બાબત તેવા લેખ કે પરપરા ધ્યાનમાં નથી. ૫૧૩૪૪૫
૧૮ શ્રી ઉમાસ્વાતિની માતાતું નામ ઉમા હતું. માત્ર તે વત્સગેાત્રની હોય તેથી વત્સી એવું નામ કહે જેમ ભગવાન્ મહાવીર મહારાજાની માતાનું સ્વયં નામ ત્રિશલા હતું, છતાં પિયરની મહત્તા અને રાજકુલથી કરેલ વિવાહને લીધે તેએ વિદેત્તા (વિદેઢુદિન્ના) તરીકે કહેવાતા હતા. ૫૧૩૪૫ાા
૧૯ આત્માના ચૈતન્યાદિ ધર્માં જાણવા સાથે પુદ્ગલમાત્રનું સ યેગમાત્રપણું જાણી આત્માના જ્ઞાનાદિ ગુણાની પરિણતિમાં રમણતા થાય તે આત્માનુભવ અને તે અનિત્યાદિક ભાવનાના ધ્યેયથી શાસ્ત્રાભ્યાસ કરવાથી થાય ॥૧૩૪૬
૨૦ સભાષ્યતત્ત્વા વૃત્તિનું વિલેાકન કરનાર યથાવત્ જૈનધર્મ વિષષક તત્ત્વાને
જ્ઞાતા થઇ શકે ૫૧૩૪ણા
૨૧ બુધવારવાળાને સત્યમાની સમીહા હાય એમ ન દેખાય અને તેની શાસ્ત્રને જાઢી ઠરાવવાની અને પર પરા તથા શાસ્ત્રને ઉઠાવવાની બુદ્ધિ દેખાય છે એટલે ત્યાં સમાધાનને સ`ભવ જ નથી દેખાતા. ૧૩૪૮ા
૨૨ શ્રાવકાએ દાન માટે લુબ્ધક દ્રષ્ટાંતવાળા ન થતાં આતુર દ્રષ્ટાંતવાળા થવુ કે- જેથી આરાધના મેળવી શકે. ૫૧૩૪૯ા
૨૩ યુગપ્રધાને માટે વત્તમાનમાં વિશેષ નિણુય કરનારાં સાધને નથી, કલ્કિની બાબતમાં શ્રી વિક્રમ અને ક્રીશ્રીયનના સડવતાથી કાંઈક ખુલાસે થાય, પણુ તે રૂબરૂમાં નિશંક થાય. ૫૧૩૫૦ના
૨૮