________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
[૧૮] ૨ ભગવાન્ પાર્શ્વનાથજીના ત્રણ કલ્યાણ કે, તે દિવસથી આરાધાય તેમાં પૂર્વતર જવું પડે, પણ સર્વ કલ્યાણ કે દિવસ પ્રતિબદ્ધ નથી પણ તપપ્રતિબદ્ધ છે માટે “અમાસથી ચેથે પહેચનારને કુતર્ક છે. પર્વની આરાધના એમ ન ઉડાવવી તે સારું છે. અનેક કલ્યાણક સાથે થાય છે. બીજ આદિ પર્વોને સાથે કરાય કેમ ? ૧૨૨૧
૩ છત્રીશ પલની વાત, ઉયના જ જઘન્ય માટે છે. માનવાના નિયમ માટે નથી નહિંતર વૃદ્ધિમાં વધારેનું શું થાય ? રરરા
| (વીરો!) ૧ મધ્યસ્થતાની છાયા પણ ન આવી શકે ત્યાં તે ન લખાય. અન્યગછની સંવછરી આવી મળે તેનું દુઃખ શું ? અને અન્યના પન મળ્યાનો દાખલો માન્યતાને સ્થાને
ગ્ય ન ગણાય. વૃદ્ધિમાં ઉત્તર અને ઉયને માનવાને સિદ્ધાંત તેઓ માને છે કે ? કષિપંચમીએ પાંચમ માની છે કે ?
(મુંબઈ-પુષ્પ) . यदि च भिन्ना एवाघोतना ज़िनचन्द्राश्च सूरयः परस्पर तदा नैते त्रयो ग्रन्था 0 1 રૂતિ સ્પષ્ટત આ પંકિત જે પ્રવચનસારે દ્વારની પ્રસ્તાવનામાં છે તે જોઈ હોત તે તે પ્રસ્તાવનામાં “ત્રણે એકજ કર્તા માન્યા છે એમ ગણું લખવું પડત નહિ. ૧૨૨૩ાા
| (શ્રી ઉત્તરા-નેમિ ) ૧ બુધવારની ગણેશચોથને નામે બુધવારી સંવછરી કરવા માગનારે ગુરૂવારે ખા પાંચમ’ ન ગણતાં સાચી પાંચમ ગણવી જોઈએ કારણ કે ઋષિપાંચમને લેક ગુરૂવારે માનશે ૧૨૨૪
૨ ધમાર્ગને બીજા કદાચ માને તે તે અશુદ્ધ થઈ જાય એ માન્યતા તે જગતના અસહકારવાળાને શોભે ઘણી ચઉદશે અને આઠમે તમારી તિથિયેની ભેળી તેઓની પુનમ વગેરે થાય છે તે તે પકખી વગેરેમાં તમે પિતાને તેવા અમાર્ગી ગણતા હશે.
(મુંબઈ-પુ૫.)
સિદ્ધચક્ર વર્ષ ૫ અંક ૧૫ ૧૩ . શુ. ૧૫ સમાલોચના
૧ કૂર્ચ પુરગચ્છના જિનેશ્વર (સૂરિ)ને પ્રત્તરેકષષ્ટિકાર, ગુરૂ તરીકે ગણે છે અને તે ચૈત્યવાસી જ છે. ૧૨૨પા
૨ સાવધજો થી શ્રાવકને સામાન્ય ધર્મ ન લે; પણ પ્રતિમામલે એવી પ્રાચીન વ્યાખ્યા કેમ નથી અપાતી ? કાલવ્યત્યયની પ્રાકૃતમાં નવાઈ નથી. અધિકાર હોય તે કહેવાય ૧૨૨૬