________________
[૧૫] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા તે ૧૨-૧૩ બે ભેગી કરવી, આષાઢ -કાર્તિકી–ફાગણ-પૌત્રી-આસ પુનમ વૃદ્ધિ હોય તે ૧૩ દેય કરવી” એમ લખ્યું છે. તે જાણ્યું ૧૦૧૬
(ઉદયપુર) १ कत्तियासाढ़फ़ग्गुएमासे खउ पूर्णिमा रुजइ हाइ । तास खओ तेरसीइ મણિકો ૩ નિgવદિ શા આ પ્રમાણે કાર્તિક અષાઢ અને ફાગણ માસમાં જે પુરુ ને ક્ષય હોય તે તેરસને ક્ષય શ્રી જિનેશ્વરએ કહેલું છે, એવા અર્થને જણાવનારી તમારી ગાથા છે. પ્રાચીન નામવાલા ગ્રંથની અંતર્ગત આ ગાથા જેવામાં તે નથી આવી જુની સામાચારીની પ્રતમાં આ ગાથા છે એ વાત જાણું. ૧૦૧ (રાધનપુર)
સિદ્ધચક વર્ષ ૫ અંક ૪ ૧૯૯૯ કા. વ. ૦))
સમાલોચના ૧ વડોદરાની લાયબ્રેરીમાં લેવાથી સ્પષ્ટ માલમ પડશે કે શ્રી મહાવીર ચરિત્રની અસલ પ્રતમાં સુરક્રિયા ને સફેદાથી વાયરિયાં કરેલું છે. ૧૦૧૮
૨ શ્રી અભયદેવસૂરિ, જિનવલલભ કે જિનદત્ત પણ ખરતર બિરૂદ લખતા નથી, તે ૧૧૭૦ અને ૧૧૭૧ લખાયું ક્યાંથી ? પ્રતે પરીક્ષા માગે છે ૧૦૧લા
૩ પહાકવિના ગ્રંથમાં તે વદ્ધમાનસૂરિને ખરવરતર મળ્યું ગણાય, વળી વય (?) થરવ એ શબ્દમાં વાચનારને શંકા કરવી જ પડે કે-ખરતરગચ્છ આગળ લીટી સુવર વરદ્ નું તે નથી કેમ ? ૧૦૨
૪ અવિચલ તપાગચ્છાધિપતિ શ્રી દેવેન્દ્રસૂરિજીએ કર્મ ગ્રંથની ટકામાં સ્પષ્ટપણે તપા બિરૂદ જણાવેલ છે. ૧૨
૫ આચાર્ય મહારાજ શ્રી વિજયસેનસૂરિજીએ પ્રવચન પરીક્ષાનું મંડન ખરતરના આચાર્યને જીતીને કર્યું છે. જુઓ વિજયપ્રશસ્તિ ૧૦૨૨ા
૬ કલ્પસુબાધિકા વગેરેમાં પણ કહપકિણાવલીની ભલામણ સ્પષ્ટ છે. ૧૦૨૩
૭ યુગપ્રધાન શબ્દ લખાવેલ હોય અને જગદ્ગુરૂ શબ્દ સ્વાભાવિક હોય એમ નથી ? ૧૦૨૪
૧ પુનમના ક્ષયે તેને તપ તેરસે કરવાનું કહેનારા, તેરસે પુનમની સૂર્યોદય કે સમાપ્તિ તે નહિ લાવી શકે; પણ ભગવટો પણ નહિં લાવી શકે. તેવી રીતે પડવે પણ નહિંજ લાવી શકે ! ક્ષીણપુનમ ચૌદશે કરવી કે તેરશે કરવી અને તે નિર્ણય જણાવે. વ્યપદેશ પણ તેરસને ન કરવો એવા સ્પષ્ટ શબ્દ છતાં અ૫ને ક્ષય પર્વયે ન સમજાય તેની બલીહારી ૧૦૨૫