________________
સાગર સમાલાચના સગ્રહું યાતે આગમાદ્ધારકની શાસનસેવા
[૧૩]
સવારથી થાય માટે હંમેશા ઉદયવાળી તિથિ લેવાય, પૂર્ણિમાની વૃદ્ધિએ તેરસ એ કરાય છે તેમાં ચૌદશના ઉદય હાતા જ નથી, તેમ અહીં પાંચમની વૃદ્ધિમાં ત્રીજ એ કરતાં સમજવું ચેાગ્ય છે. બીજો કાઇ પાઠ બીજી રીતને હોય તે માનવામાં અડચણુ ( વાસા )
નથી ૫૮૩૪॥
=
સિદ્ધચક્ર વર્ષ ૪ અક ૨૩ ૧૯૯૨ ક્રે. ભા. શુ. ૧૫ ૧ પત્રથી આવેલ સૂચનાથી સમાલાચનામાં લખાય.
૨ શ્રી જયાનન્દસૂરિજી માટે અન્ય ઇતિહાસ લખે તે સારૂ માનવામાં નાનમ નથી
સમાલાચના
જ છે. અજ્ઞાન
૩ શ્રી મહાવીર મહારાજ વગેરેની ચર્ચામાં સત્યના નિર્ણય માટે નિમણુ ંક માટે જ થઇ તે અસત્યને જશુ.વવા પણ સુચના થઈ છે જ
૪ બૃહત્કલ્પની પ્રસ્તાવનામા જ અધિકાર છે એમ તે કબુલાત કરી જ છે, રાજાદિની વાત તે ઉદાહરણ તરીકે છે તે વાત આ પેપરમાં આવી ગઈ છે.
૫ ક્રાંતિકારિની જુઠી સુધારણાને કે બીજે પણ બચાવ આમ ન થાય.
૬ ખાટુ સમજાવવા નકારની ભૂલ જણાવી, છતાં પણ તેમાંજ ધમપછાડા થાય શુદ્ધ બુદ્ધિએ સુધારનારાને ન શાલે તે અસ્વાભાવિક નથી. ( અવજ્ઞાને એ લેખ છે. )
૫૮૩૫૫ા
૭ તન્ત્રતર ગિણીમાં પર્યુષણાની ચેયના ક્ષયે તારે પ'ચમીએ સ’વચ્છરી કરવી પડશે એમ ખરતરાને ચઉદશના ક્ષયે પુનમે પકખી કરવાથી પ્રસંગ આપ્યા છે, તે ઉપરથી પચમીનું પ પણું અને ત્રીજનો ક્ષય કરવાનુ' સ્પષ્ટ છે, ત્યાં અમાન્યતાને આગળ કરનારને ધન્યવાદ. ૫૮૩૬।। ( ચરણુદાસ ) ૧ ૯૭૮ મે પાને શતક બધાં પૂરાં થવાને અંગે સમાપ્તિ છે, ૯૭૯ મે' લહીયા એએ લખેલા નમસ્કાર સાથે પૂર્ણતા જણાવાઇ છે. ત્રીજી તે ટીકા માટે છે.
૨ ૯૭૯માં શતકની ટીકા સમાપ્તિ પછીના પણ ટીકા ભાગ ભગવાન્ અભયદેવસુરજી
ના જ છે.
૩-૪-૫ ચુસીરૂ વગેરે ગાથા લહીયાની કરેલી છે એમ ટીકાકાર માનતા નથી.