________________
[૧૬]
સાગર સમાલેાચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા
વકતાની દશા પલટાવવા એક જ છાપામાં સેકડા વખત પ્રવચનકાર મહાત્મા કહી નાખ્યા અને હવે તમને ઉંટ તરીકે ભાગળ ધરી પેાતે ઉલટી દિશાએ પેાબારા ગણે છે. જો તેએ ખરે પ્રસ`ગે વિનંતિ કે દુર ગયાનાં બહાનાં કહાડે તો તે ચાલમાજી જ ગણાય, કેમકે આહ્વાનને સ્વીકાર થયા છે ને મધ્યસ્થા પક્ષ પ્રતિપક્ષ કેમ લખવા તેને પણ નિણૅય આપી શકે તેમ છે, છતાં અવળી દિશાએ તમારા વકતા જાય છે. અસલ તે એનીજી સરખા મહા અસજઝયમાં કાલગ્રહણાદિ વિધિ અને પદવિધિ કર્યાં તેને ઉત્તર ન દેવાયા, તેનેા ઉકળાટ અનેક ઉત્સૂત્રભાષણરૂપે વૃદ્ધિ પામ્યા છે. તેઓએ સહી નથી આપી, ને તમને આડા ધર્યાં ને સ્થાન આદિનું તે નામ નિશાન પણ જસ્રાવ્યું નથી એ વાત ખુલ્લી જ છે ા૭૨૬॥
(1ંત્રી)
૯ સિચક્ર વર્ષ ૪ અક ૧૨ ૧૯૯૨ ફા. વ. ૦))
સમાલાચના
૧ વમાન સાધુએમાં અહમિન્ત્રતાના પ્રવેશ છે એમ માનીએ તે પણ નાયકને મંજુર કરવામાં શસ્ત્રીય રીતિઓને કારાણે મૂકનારાઓને માનવની દિલાલી તેઓજ કરેકેજેઓ પાતાના આત્માને સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રથી ચુકવનાર હોય સમ્યગૂનાદિને ધારણ કરનારા મહાપુરૂષોને નાયકને મંજુર કરવાનુ કહેવુ તેના કરતાં પણ પહેલાં સાચા નાયકને જ તૈયાર કરવા ઘર તૈયાર થયા પહેલાં વસવાટની વાત કરનાર જેવી દશા કાને શોભે ? ૭૨૭ના ( સમયધર્મ )
૧ યુવા તરફથી વારંવાર જે કહેવાય છે કે-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અ ંગે પરાવતન થયું છે અને થાય છે; પણ તેઓએ ધ્યાન રાખવુ જરૂરી છે કે- આશ્રવને આશ્રવણે અને સવરને 'વરપણે અનુક્રમે છાંડવા અને આદરવા લાયકપણામાં દ્રવ્યાદિને આડે લવાય જ નહિ અને તેથીજ ભગવાન શ્રી હેમચદ્રસૂરિજી જણાવે છે કેआकालमियमाशा ते, हेयोपादेयगोचरा आश्रवः सर्वथा हेय, उपादेयश्च संवरः ॥ १ ॥
અર્થાત્ – દ્રવ્યક્ષેત્રાદિના નામે માશ્રવના ધેધ વહેવડાવવા અને સંવરના પવિત્ર Àાતાને તોડી પાડવા એ સામાન્ય જૈનને (ય) શેલે નહિ ૭૨૮॥ (જૈન જયેાતિ)
૧ જૈનધમ પ્રકાશવાળાએ જે ટાઈટલ ઉપર દીવીને જૈનધમ તરીકે જણાવી વચ્ચેની માટી અને મ`ડળવાળી જયાતને જ્ઞાનના જમાનો જણાવી તની અધિકતા જણાવવા માગતા હોય તો જૈનધમ થી સ્મ્રુત થાય છે છરા
૨ જૈતદ્દનમાં જ્ઞાન જરૂરી છે, પણ તે ચારિત્રના સાધન તરીકે હોવાથી જ ! આ કારણથી તેા નિશ્ચયવાળાએ સયમને જ નિર્વાણના રસ્તે માને છે. ૭૩ના
(જૈન ધર્મ પ્રકાશ)