________________
પેજ નં. ધાતુ પેજ નં. ધાતુ પેજ નં. ધાતુ ૩૨૦. વિમ્ - ૫૫દ. ૩૨૭. ઈચ્છાદર્શક ૨૩૩ - ૩૩૬ ધાતુકોશ ૩૨૧. વિમ્ - આ.પદ.|૩૨૮. પ્રેરક [૩૩૭. અદ્યતની કમણિરૂપ ૩૨૨. કર્મણિ પ્રયોગ ૩૨૯. પ્રેરક ૩૩૦. ભવિષ્ય કર્મણિકૃદન્ત ૩૨૩. કર્મણિ પ્રયોગ ૩૩૦. યન્ત ૩૩૮. ધાતુસાધિત શબ્દ ૩૨૪. કૃદન્ત ૩૩૧. યન્ત ' ૩૩૯-૩૪૫ નિયમાવલી ૩૨૫. કૃદન્ત
૩૩૨. વિકલ્પ રૂપ ૩૪૬-૩૪૮ સે-અનિદ્ ૩૨૬. ઈચ્છાદર્શક ૩૩૩. વિકલ્પ રૂપ
ઃ સૂચન : ૧. અદ્યતની કર્મણિરૂપોમાં ૧.પુ.એ.વ.નું રૂપ બતાવેલ છે તેમાં
અકર્મકધાતુઓ અપવાદરૂપ સમજવા. તેઓનું ૩.પુ.એ.વ.નું રૂપ (ભાવે
પ્રયોગ) સમજવું. ૨. જે પ્રમાણે યન્તરૂપ જણાવેલ છે તે પ્રમાણે યલ, રૂપો પણ
બતાવવાની અમારી ભાવના હતી, પણ તેમાં અપવાદો અને વિવિધતા ઘણી આવતી હોઈ તે રૂપો દર્શાવી શક્યા નથી પણ અંગ બનાવીને
આપેલ છે. બીજા ગણ પ્રમાણે યથાયોગ્ય રૂપ થાય. ૩. આજ્ઞાર્થ પર. પદ, ૨ પુ.એ.વ. અને ૩ પુ.એ.વ.માં જ્યારે આશી.
અર્થ હોય ત્યારે તાત્ વાળરૂપ પણ વિકલ્પ થાય છે તે યથાસંભવ
સ્વબુદ્ધિથી સમજવું. દા.ત. વિનુ = વિનુતા, વિનોતુ = વિનુતાત્ ૪. આપશ્રીને જે જે જગ્યાએ ક્ષતિ જણાય તે ઉદારદિલ બની જણાવવા
કૃપા કરશોજી. ૫. નવી આવૃત્તિમાં પરોક્ષકર્મણિકૃદન્ત તથા ધાતુપાઠ ઉમેરેલ છે. ૬. પ.પૂ. આચાર્યદેવ શ્રી રામસૂરીશ્વરજી મહારાજાની હૃદયગત ઉપદેશક
વાતો “સાહેબજી કહેતા હતા..' હેડીંગથી લીધેલ છે.