________________
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
(૩૫) તાર્ (૧૦ ઉ. સે) ૧-તપાવવું, ગરમ કરવું, ૨-સંતાપ પમાડવો, ૩-ગુસ્સે કરવું, ૪-તપવું, ગરમ થવું, ૫-સંતાપ કરવો, ૬-તપ ક૨વો, તપસ્યા કરવી. અમિ+તમ્ ૧-દુઃખી કરવું, ૨-તપાવવું, ગરમ કરવું. આ+તમ્ ૧-આતાપના લેવી, સૂર્યના તાપમાં શરીરને તપાવવું, ૨ગરમી ઠંડી વગેરે સહન કરવું.
૫૬૨
(૩૬) (૧૦ ઉ. સે) ૧-ધ્રુજવું, થરથરવું, ૨-ધ્રુજાવવું, ૩-હાલવું, કંપવું, ૪-હલાવવું, પ-ધૂણવું, ૬-ધુણાવવું, ૭-ફેંકવું, ઉછાળવું, ૮-હટાવવું, દૂર કરવું, ૯-વ્યગ્ર થવું, ૧૦-વ્યગ્ર કરવું, ૧૧-ત્યાગ કરવો, ૧૨-નાશ કરવો. અવ+ધૂ ૧-અવજ્ઞા કરવી, અપમાન કરવું, ૨-ત્યાગ કરવો, ૩દેખવું, જોવું. ૩+ધૂ ૧-ચામર વગેરેથી વીંઝવું, ૨-પંખો વગેરેથી પવન નાખવો, ૩-હલાવવું, કંપાવવું. નિર્+ધૂ ૧-વિનાશ કરવો, ૨-દૂર કરવું, હટાવવું, ૩-જવું. વિ+જ્જૂ ૧-અલગ કરવું, જુદું કરવું, ૨-દૂર કરવું, હટાવવું, ૩-ત્યાગ કરવો, ૪-વ્યગ્ર કરવું, પ-હલાવવું, કંપાવવું. સંવિ+ધૂ ૧-અપમાન કરવું, ૨-તિરસ્કારવું, ૩-પરિત્યાગ કરવો, ૪-દૂર કરવું, હટાવવું.
(૩૭) Î (૧૦ ઉ. સે) ૧-પ્રીતિ કરવી, પ્રેમ ક૨વો, ૨-ચાહવું, ઈચ્છવું, ૩-પ્રસન્ન થવું, ખુશી થવું, ૪-પ્રસન્ન કરવું, પ-તૃપ્ત થવું, ધરાવું, ૬-તૃપ્ત કરવું.
(૩૮) મૃ॰ (૧૦ ઉ. સે) ૧-સહન કરવું, ખમવું, વેઠવું, ૨-ક્ષમા કરવી, માફી આપવી. ગ+મૃણ્ ક્રોધ કરવો, ગુસ્સે થવું. વિ+મૃણ્ ૧વિચારવું, ૨-વિપત્તિમાં પડવું.
(૩૯) સદ્ (૧૦ ઉ. સે) ૧-સહન કરવું, ખમવું, વેઠવું, ૨-ક્ષમા ક૨વી, ૩-સમર્થ હોવું, શક્તિમાન હોવું, ૪-મજબૂત હોવું, ૫-સંતોષ પામવો, ખુશી થવું, ૬-તૃપ્ત થવું, ધરાવું. ૩+સ ્ ૧-ઉત્સાહી હોવું, ઉત્સાહ ધરવો, ૨-ઉદ્યમ કરવો, યત્ન કરવો, ૩-આનંદ કરવો, ૪-ખુશી થવું. પ્ર+સદ્ ૧-જુલમ કરવો, ૨-જબરદસ્તી કરવી, બલાત્કાર કરવો, ૩-અત્યંત સહન કરવું. વિ+સ ્ ૧-નિર્ણય કરવો, ૨-ઠરાવવું, નક્કી કરવું. (૪)