SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૩ છઠ્ઠા ગણનો ધાતુકોશ કરવું, નહાવું, ર-છંટકોરવું, ૩-આચમન કરવું, હથેળીમાં થોડું પાણી લઈને પીવું, ૪-પગથી કચરવું, પ-સ્પર્શ કરવો, અડકવું (). (૫) ર્ (૬ ૫. સે) ૧-ફોડવું, ભાંગવું, ર-ભેદવું, ૩-તોડવું, ૪-પ્રફુલ્લિત કરવું, વિકસિત કરવું, પ-પ્રગટ કરવું, પ્રસિદ્ધ કરવું, ૬વિનોદ કરવો, ૭-હસવું, ૮-મશ્કરી કરવી, ૯-રાઈ વગેરેથી શાકાદિને વઘારવું. + ૧-અફળાવવું, ર-પછાડવું, ૩-માર મારવો, ૪-પીડવું, પ-મારી નાખવું, ૬-ફોડવું, ભાંગવું, ૭-સહેજ ખંખેરવું, ૮-એક વાર ખંખેરવું, પ્ર+ ૧-ઝાપટ મારીને પાડી દેવું, ર-અફળાવવું, ૩-પછાડવું, ૪-ઊપળવું, ઝાટકવું, ૫-ખૂબ ખંખેરવું, ૬-વારંવાર ખંખેરવું (૭). (૬) ર્ (૬ ૫. સેટ) ૧-સ્ફરવું, સૂઝવું, ૨-ફુર્તિ થવી, જાગૃતિ આવવી, ૩-સ્પષ્ટ હોવું, પ્રગટ હોવું, ૪-હાલવું, કંપવું, પ-ફરકવું, ૬તરફડવું, ૭-ફરવું, ચાલવું, ૮-ફેલાવું. પ્ર+ ૧-વિકસવું, ખીલવું, ૨પ્રકાશિત થવું, પ્રગટ થવું, ૩-ફરકવું, ૪-તરફડવું, પ-હાલવું, કંપવું. વિ+સ્ ૧-વિકસવું, ખીલવું, ૨-થવું, હોવું, ૩-ફરકવું, ૪-તરફડવું, ૫હાલવું, કંપવું (). (૭) ૬ (૬ ૫. સેટ) ઇચ્છવું, ચાહવું. મનુ+રૂમ્ શોધવું, ખોળવું. પ્રતિ+ન્ ૧-ગ્રહણ કરવું, લેવું, ર-ઉત્તર આપવો, જવાબ આપવો. સંપ્રતિરૂ૬ ૧-પાછું માગવું, -ઇચ્છવું, ચાહવું. (૮) પ્રછુ (૬ ૫. અનિ) પૂછવું, પ્રશ્ન કરવો. મા+y (ાત્મ. બાપૃચ્છતે) નીકળતી વેળાએ રજા લેવી, વિદાય માગવી. પ્રતિ+Vછું ૧પૂછવું, ૨-ફરીથી પૂછવું, ૩-જવાબ દેવો, ઉત્તર આપવો. (૯) મુન્ (૬ ઉ. અનિટ) ૧-છોડવું, મુક્ત કરવું, ૨-ત્યાગ કરવો, ત્યજવું. અવ+મુત્ પહેરવું. મા+મુન્ ૧-ઊતારવું, ર–ત્યાગ કરવો, ૩પહેરવું ().
SR No.006058
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 02
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy