________________
છઠ્ઠા ગણના થડત્ત
४८१
છઠ્ઠા ગણના થડન્સ ભવિષ્યની ક્રિયાતિપસ્યર્થ આશીર્વાદાર્થ પરોક્ષા | सतनी रेरीयिष्ये अरेरीयिष्ये रीयिषीय रेरीयाञ्चक्रे अरेरीयिषि मरीमृशिष्ये | अमरीमृशिष्ये |मरीमृशिषीय मरीमृशाञ्चक्रे अमरीमृशिषि लालज्जिष्ये अलालज्जिष्ये लालजिषीय लालज्जाञ्चक्रे अलालजिषि लेलिपिष्ये अलेलिपिष्ये लेलिपिषीय लेलिपाञ्चक्रे अलेलिपिषि लोलुपिष्ये अलोलुपिष्ये लोलुपिषीय लोलुपाञ्चक्रे . अलोलुपिषि वेविच्छिष्ये अवेविच्छिष्ये वेविच्छिषीय वेविच्छाञ्चक्रे अविच्छिषि वेविजिष्ये अवेविजिष्ये वेविजिषीय वेविजाञ्चक्रे अवेविजिषि वेविदिष्ये अवेविदिष्ये वेविदिषीय वेविदाञ्चक्रे अवेविदिषि वरीवृश्चिष्ये अवरीवृश्चिष्ये |वरीवृश्चिषीय वरीवृश्चाञ्चक्रे अवरीवृश्चिषि सोषूयिष्ये असोषूयिष्ये | सोषूयिषीय सोषूयाञ्चक्रे असोषूयिषि साष्वजिष्ये असाष्वजिष्ये साष्वजिषीय साष्वजाञ्चक्रे असाष्वजिषि चेक्षिपिष्ये
चेक्षिपिषीय चेक्षिपाञ्चके
अचेक्षिपिषि
( પ્રેરક : પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્યદેવ
શ્રીમદ્ વિજયરામસૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા) આચાર્યશ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્વજ્ઞાનશાળા દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ 1 લગભગ પચાસ વર્ષથી ચાલતી સંસ્થા . પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજ સાહેબો તેમજ મુમુક્ષુઓને વિદ્વાન પંડિતો
દ્વારા અભ્યાસ કરાવતી દિનભર ચાલતી સંસ્થા... • અદ્ભુત જ્ઞાનભંડાર જેમાં હસ્તલિખિત પ્રતો, તથા ચરિત્રોની પ્રતો,
આગમો અને પુસ્તકોનો ખજાનો. ચતુર્વિધ સંઘ જેનો લાભ લે છે. . પુસ્તક પ્રકાશન તથા વૈયાવચ્ચ આદિ અનેક વિધ પ્રવૃત્તિઓ.
સંસ્થામાં વિવિધ સમુદાયના આશરે શતાધિક સાધ્વીજી મ. સાહેબો અભ્યાસ કરે છે. અમદાવાદમાં પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. માટે ઝવેરીવાડ, ઝવેરીપાર્ક, સાબરમતી, પાલડીમાં પણ આ સંસ્થારૂપી જ્ઞાનની પરબ ચાલુ છે.