________________
૨૭૨
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
૯-ઊપાડવું. અનુ+પ્ ૧-પાછું ખેચવું, ૨-પાછળ ખેચવું, ૩-અનુસરવું, ૪-આગળના પદ વગેરેને પછીના પદ વગેરે સાથે જોડવું. અપ+ગ્ ૧ઓછું કરવું, ૨-કમી કરવું, ૩-હલકું કરવું, ૪-સ્રાવ કરવો, વહાવવું, ૫ઓછું થવું, હ્રાસ થવો, ૬-પછાડવું, ૭-લપસવાથી પડી જવું, ૮-તિરસ્કારવું. અપા+મ્ પાછું વાળવું. અવ+જ્ ૧-નીચે ખેચવું, ૨-બહાર કાઢવું, ૩વહી જવું, ૪-ઊપાડવું, ૫-તિરસ્કારવું, ૬-કાઢી મુકવું, ૭-નિમગ્ન થવું, લીન થવું, આ+ઋણ્ ૧-ખેંચવું, તાણવું. ત્+મ્ ૧-ઉત્કર્ષ પ્રાપ્ત થવો, અભ્યુદય થવો, ૨-સહાય કે સહકાર વડે ઉત્તેજન આપવું, ૩-અહંકાર ક૨વો, બડાઈ મારવી, ૪-બહાર કાઢવું, પ-ઊપાડવું. નિર્+મ્ ૧-ખસેડવું, ૨-દૂર કરવું, ૩-નિશ્ચય કરવો. વિ+જ્ ૧-કમ કરવું, ઓછું કરવું, ૨દૂર કરવું, ૩-ખસેડવું, ૪-વધારે ખરાબ કરવું. વ્યુ+પ્ ૧-પાછું ખેચવું, ૨-પાછું ફેરવવું, સન્નિ+પ્ ખેંચીને નજીક લાવવું.
(૮૬) (શ્) (૧ ૫. સે) ૧-ઊકાળવું, ૨-કુવાથ ક૨વો, ઊકાળો કરવો, ૩-કઢવું.
(૮૭) રૃમ્ (૧ આ. સે) ૧-બગાસુ ખાવું, ૨-આળસ મરડવી, ૩-ફિક્કા ચહેરાવાળું હોવું, ૪-મ્લાન થવું, કરમાવું. ૩+‰મ્ ૧-વિકસિત થવું, વિકાસ પામવો, ૨-વિકસિત કરવું, ૩-જોરથી બગાસુ ખાવું. વિ+વૃક્ષ્ ૧-વિકસિત થવું, વિકસવું, ૨-વિકસિત કરવું, ૩-ઉત્પન્ન થવું, ૪-ઉત્પન્ન કરવું, ૫-બગાસુ ખાવું. સમુ+નૃત્મ્ય ૧-યત્ન કરવો, ૨-સાધવું, સિદ્ધ કરવું, ૩-વિકસવું, ૪-વિકસાવવું, પ-બગાસુ ખાવું.
(૮૮) ખ્વત્ (૧ ૫. સે) ૧-સળગવું, ૨-ભડકો થવો, ૩-તપવું, ધગધગવું, ૪-બળવું, પ-સળગાવવું, ૬-બાળવું, ૭-પ્રકાશવાળું કરવું, ૮પ્રકાશવાળું હોવું, ૯-ચળકવું, ચમકવું, ૧૦-ચાલવું. ←ખ્વત્ ૧-ઉજ્જવળ કરવું, ઊજળું કરવું, ૨-દેદીપ્યમાન કરવું, ૩-ઉજ્જવળ હોવું, ૪-પ્રકાશવાળું હોવું, પ-સળગવું, ૬-સળગાવવું. સ+બ્વત્ ૧-ક્રોધ કરવો, ૨-આક્રોશ કરવો, ૩-મનમાં બળવું, મનમાં બળતરા કરવી, ૪-ઈર્ષ્યા કરવી.