________________
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદિવા છે શ્રીમદ્ વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી ૐ તથા શુભાશીર્વાદથી ચાલતા અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો છે ૧. શ્રી અભય ફાઉન્ડેશન, અમદાવાદ. : અનેકવિધ શાસનપ્રભાવના
કાર્યો સહ સાધુ-સાધ્વી આદિની સુંદર વૈયાવચ્ચ થાય છે. ૨. રામસણતીર્થ, ડીસા-ધાનેરા રોડ પર અતિ પ્રાચીન શ્રીરામસણ તીર્થ
છે. જ્યાં જિનાલય, ભોજનશાળા, ધર્મશાળા આદિ સુવિધા છે. ૩. વર્ધમાન જૈન વિહારધામ ડીસા ચાર રસ્તા પાસે, નયનરમ્ય સંકુલ ને
વૈયાવચ્ચનું ધામ છે. ધર્મશાળા, ભોજનશાળા આદિ સગવડ છે. ૪. શુભમંગલ ફાઉન્ડેશન
સુરત-અડાજણ-પાલ જકાતનાકા પહેલાં તાપી નદીના કિનારે | તપાગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયરામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) નો તપોમય દેહ જ્યાં પંચભૂતમાં વિલિન થયો છે એ અગ્નિ સંસ્કારની પાવનભૂમિ. ભાવિમાં જિનાલય, ભોજનશાળા, ધર્મશાળા આદિની સુંદર વ્યવસ્થા થશે. સુરત ગુરુરામ પાવનભૂમિના દર્શનાર્થે પધારો
આચાર્ય શ્રી રામસૂરીશ્વરજી જૈન સંસ્કૃત પાઠશાળા. અમદાવાદમાં તીર્થભૂમિ એપાર્ટમેન્ટ-પાલડીમાં તથા જયપ્રેમ સોસાયટી, ગિરધરનગરમાં પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. ને અભ્યાસ માટે વિશિષ્ટ
પંડિતો રાખીને અભ્યાસ કરાવવામાં આવે છે. | આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વર જૈન જ્ઞાનમંદિર, ભાયંદર
શ્રી આદેશ્વર ભગવાન તથા શ્રી નાકોડા પાર્શ્વનાથ જિનાલય,
ઝોટા આરાધના ભવન, ૬૦ ફૂટ રોડ, ભાયંદર (વેસ્ટ), જિ. થાણા. ૭. શ્રી જૈન શ્રમણ શ્રાદ્ધ સેવા ટ્રસ્ટ, ભીલડી, બનાસકાંઠા. છે, ૮.શ્રી માણીભદ્ર ફાઉન્ડેશન, સાબરમતી, અમદાવાદ.
_ ૯.શ્રી પદ્માવતી ફાઉન્ડેશન, અમદાવાદ.