SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષશ્રીની પ્રાપ્તિ ગ્રંથકાર કહે છે કે આ રીતે પરમ સુખ અને શ્રેષ્ઠ યશ પ્રાપ્ત કરીને એ મહાત્માઓ કર્મક્ષય કરીને મુક્તિ પામી જાય છે. આમ તો ભાવનાઓને આત્મસાતુ કરનારા મહાત્માઓ આ જન્મમાં મોક્ષસુખનો અનુભવ કરે છે. તમારે લોકોને આ જીવનમાં મોક્ષસુખનો નમૂનો ચાખવો છે? તો ભાવનાઓનું પ્રતિદિન ચિંતન કરતા રહો. આમ તો ૧૬ ભાવનાઓની બાબતમાં ૭૨ પ્રવચનો આપવામાં આવ્યાં છે, છપાઈ પણ ગયાં છે - ત્રણ ભાગમાં. તમે એ વાંચતા રહો. વારંવાર વાંચતા રહો. શાન્તિ મળશે, સમતા મળશે, મોહમાયાનાં બંધનો તૂટશે. કેટલાક પાપોનો ક્ષય પણ થશે. આત્મા નિર્મળ, પવિત્ર અને પ્રસન્ન થશે. આજે બસ, આટલું જ. ઉપસંહાર ૩૨૫
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy