________________
શિબિલસ્@ારી
પ્રવચન ૦૨ માધ્યચ્ય ભાવના ૪
: સંકલના : • મનુષ્ય મરીને ચાર ગતિઓમાં જઈ શકે છે.
દરેક જીવની ભવિતવ્યતા નક્કી છે. કારણવાદ. કાલ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ, પુરુષાર્થ. પુદ્ગલ પરવશતાને તોડી નાખો. માયાજાળને તોડો. સમતાને હૃદયમાં ભરો. યથાખ્યાત ચારિત્ર - અનુપમ તીર્થ આધ્યાત્મિક સાધનાનો ક્રમ. યથાખ્યાત ચારિત્ર તરફ વિતરાગતાથી કેવળજ્ઞાન. માધ્યચ્ય ભાવના - એક સઝાય.