________________
હરિણગમેષીએ ગર્ભપરાવર્તન માટે શરૂ કરેલી પ્રક્રિયા ૨૯૭
પ્રકારનાં હોય છે. તે જ પ્રમાણે વૈક્રિય શરીર એગ્ય વેકિયવણાના પુદ્ગલે પણ શુભ-અશુભ બન્ને પ્રકારના હોય છે નારકીના જીવન અને દેવગતિના છેને બનેને વયિ શરીર હોય છે. પણ નારકીના જીવેનું વૈશ્યિ શરીર અશુભ વર્ણગંધ-રસ અને સ્પર્શવાળું હોય છે. આ નારકીના જીવોના શરીરની આકૃતિ પણ હુંડક સંસ્થાનને કારણે બેડોળ હોય છે. કારણ કે એ નારકીના જીવો તીવ્રપાપના ઉદયવાળા હોય છે. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેને પણ વેકિય શરીર હોય છે. પરંતુ એ વૈક્રિય શરીર શુભ વર્ણગંધરસ અને સ્પર્શવાળું હોય છે. એ દેના દૈક્રિય શરીરની આકૃતિ પણ સમચતુરસ્ત્ર સંસ્થાનને કારણે ઘણી સુંદર હોય છે.. - હરિણગમેષનું બ્રાહ્મણકુંડ નગરમાં આગમન | હરિણગમેવાદેવનું મૂલ દૈકિય શરીર દેવને ભવપર પ્રશસ્ત વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળું તેમજ અત્યંત સુંદર તે હતું જ એમ છતાં અનંત ઉપકારી તીર્થકર દેવની ભક્તિના કાર્ય માટે એ દેવને મનુષ્યલેકમાં જવાનું હેવાથી એને વધુમાં વધુ પ્રશસ્ત પુદગલેથી સુંદર શરીર બનાવવાની ભાવના થઈ, રત્નની અનેક જાતિઓમાં હીસ મણિ માણેક વગેરે ઉત્તમ જાતિના જે રત્ન હોય છે તેના સરખા અતિ ઉત્તમ પ્રકારના વૈક્તિ વગણના પુદ્ગલેને વૈક્રિય સમુદૃઘાત વડે ગ્રહણ કરી. દેવાધિદેવ અરિહંત પર માત્માની ભક્તિને લાયક ઉત્તર વૈકિય શરીર તૈયાર કરી છે. ભ. ભ: ૩૬