________________
અનંતકાળ દરમિયાન કર્મ વિશેષના કારણે ૨૮૭ ર્તન માટે જે સર્વશિરોમણિ પુરુષાર્થ કરવાનું હોય છે, તે માટે શકિતશાળી ક્ષત્રિયકુળની એટલી જ અનિવાર્ય જરૂર છે. અનંતકાળ દરમિયાન કર્મવિશેષના કારણે
બનતા આશ્ચર્યકારક પ્રસંગે અશ્વના અનેક પ્રકારમાં જાતિવંત અશ્વની ઉત્પત્તિ અમુક પ્રકારના જાતિવંત અધથી જ થાય છે. તે જ પ્રમાણે તીર્થકર ભગવાનના શરીરની ઊત્પત્તિ તેને લાયક ક્ષત્રિયબીજમાંથી જ થઈ શકે છે. આ સનાતન નિયમ છતાં ભગવાન મહાવીર પ્રભુને આત્મા દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિમાં કેમ અવતર્યો? ઈન્દ્ર મહારાજ સમ્યમ્ દષ્ટિ તે હતા, પણ અવધિજ્ઞાન સહિત વિશિષ્ટ સમ્યકૃતના ધારક હતા. બત્રીસ લાખ વિમાનના અધિપતિ સૌધર્મેન્દ્ર છતાં જૈન દર્શનના સિદ્ધાંતને એમને ઘણે સુંદર અવધ હતું, એ કારણે ભગવાન મહાવીરનું દેવાનંદાની કુક્ષિમાં અવતરણ થયાના સંબંધમાં જેમ વિકલ્પ પ્રગટ થયે તે જ પ્રમાણે પોતાના નિર્મળતબંધના પ્રભાવે ઉપર જણાવેલ વિકલ્પનું સમાધાન પણ કર્યું કે તીર્થકર જેવી વ્યકિતના કર્મવિશેષના કારણે આ સૃષ્ટિ ઉપર ઘેરીમાર્ગની અપેક્ષાએ બની શકે તેવા આશ્ચર્યકારક પ્રસંગે (અચ્છેરાઓ) અનંતકાળ દરમિયાન કદાચિત્ બને છે. ગર્ભ પણે અવતાર લેનાર તીર્થંકરભગવંતના આત્માનું કેઈ એવું ભાગ્ય કર્મ બાકી હેવું જોઈએ કે આ પ્રમાણે દેવાનંદાની કુક્ષિમાં અવતાર લેવાવડે અમુક દિવસે દરમ્યાન કર્મ ભગવાઇને ક્ષીણ