________________
૨૫૨
શ્રમણ ભગવાન મહાવીર
સામગ્રી લઈ સિદ્ધાયતનમાં-જિનચૈત્યમાં જઈ આપણા નંદનમુનિવરને આત્મા અરિહંત ભગવંતની ત્રિકરણ યોગે ભકિત કરે છે. આ પ્રમાણે અરિહંત ભગવંતની ભકિત કરીને સુધર્માસભામાં પિતાને ચગ્ય સિંહાસન ઉપર બેસી દિવ્ય સંગીતનું શ્રવણ તેમજ અનેક પ્રકારના દેવતાઈ સુખને અનાસતપણે ભેગવતા પિતાના દેવાયુષ્યને સમય આનંદમાં પસાર કરે છે. મનુષ્ય ક્ષેત્રમાં પંદર કર્મભૂમિમાં
જ્યારે જ્યારે તીર્થકર ભગવંતનાં જન્મ, દીક્ષા વગેરે કલ્યાણકના પ્રસંગ હોય છે ત્યારે ત્યાં આ દેવાત્મા જાય છે. અને અન્ય ઈન્દ્રાદિ દેવે સાથે અરિહંત પરમાત્માની ત્રિકરણ મેગે ભકિત કરવા દ્વારા સમ્યગ્દર્શનને નિર્મળ કરવા સાથે સત્તામાં વર્તતા તીર્થકર નામ કમને પુષ્ટ કરે છે. દેવલોકમાં આયુષ્યની સમાપ્તિ અને ચ્યવન
આ પ્રમાણે એક બાજુથી દેવકને ગ્ય અરિડતાદિની અપૂર્વ ભકિતની પ્રવૃત્તિમાં અને બીજી બાજુથી નિરાસકતભાવે દેવતાઈ સુખના ભગવટામાં એ દેવાત્માનું વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થવાને સમય નજીક આવી પહોંચે. અન્ય દેવને તે પિતાના આયુષ્યને છે માસ બાકી રહે ત્યારે દેવતાઈ શરીરની દિવ્ય કાંતિ ઝાંખી પડે, કંઠમાં વર્તતી પુષ્પમાળા પણ દિવસે દિવસે કરમાતી જાય, અને મિથ્યાદષ્ટિ દેને તો દિવ્ય સુખો છોડીને મg
દ ભવમાં ઉત્પન્ન થવાને સમય નજીક આવવાના કારણે