________________
૨૨૦
શ્રમણ ભગવાન મહાવીર
નામાં ગુણુની આરાધના યદ્યપિ આવી જ જાય છે, છતાં સુણવંત આત્માએની મહત્તા વ્યક્તિનાં કારણે નથી પણ તેના વિશિષ્ટ ગુણના કારણે જ છે. એ બાબતના સ્પષ્ટીકરણ માટે જ્ઞાન વગેરે પદોને જુદું સ્થાન આપવામાં આવેલ છે. ગુણવંત આત્માની આરાધનાથી જે માય સિદ્ધ થાય છે તેજ કાર્યની સિદ્ધિ તે તે ગુણુની આરાધનાથી પશુ અવશ્ય થાય છે, એ માબતનુ પણ આ પ્રસંગે સ્પષ્ટીકરણ થઈ જાય છે.
સભ્યજ્ઞાન-સાચુ· જ્ઞાન કોને કહેવાય ? ૧’
'
જ્ઞાન એટલે દીપક, જ્ઞાન એટલે પ્રકાશ, જ્ઞાન એટલે અંતરમાં અજવાળાં પ્રગટ કરનાર, જ્ઞાન એટલે તે તે ભાવાને યથાર્થ સ્વરૂપે ઓળખાવનાર આત્માની દિવ્ય જ્યંતિ. સૌંસારના સર્વ જીવાત્માએ પૈકી કોઈપણ જીવાત્માને ગમે તે ગતિમાં યાવત્ સૂક્ષ્મ નિગેાદ જેવા સ્થાનમાં જ્ઞાનના અન તમો અંશ સદાકાળ ખુલ્લા હાય છે પરંતુ મિથ્યાત્વમાહના તેમજ અન તાનુબંધિ કષાયાના ઓયિક ભાવને કારણે એ જ્ઞાનના અનંતમા અશ અનાદિકાળથી પોતાના આત્મિ રમાં અજવાળાં પ્રગટ કરવાને બદલે પગલિક ( બાહ્યભોતિક) પદાર્થોમાં જ અજવાળાં પાથરે છે, અને એ કારણે ભૌતિક પદાર્થાની અનુકૂળતા-પ્રતિકૂળતામાં સુખ-દુઃખની ભ્રામક કલ્પના ઉભી થાય છે. એ હેતુએ મહાપુરુષોએ આવા ઓછા-વધુ જ્ઞાનને અજ્ઞાનરૂપે જ ગણેલ છે, જે ક્ષણે મિથ્યાત્વમાહ તેમજ અનતાનુધિના ઉપશમા થાય છે તે જ ક્ષણે પેાતાના ઓછા-વધુ જ્ઞાનના પોતાના આત્મ