________________
દેવલાક અને મહર્ષીિક દેવ
૧૯૩
હસ્ત પ્રમાણુ જ હોય છે, આયુષ્યના લગભગ ઘણા ખરા સમય આત્મચિંતન અને વિશ્વના સ્વરૂપની વિચારણામાં જ એ દેવેશ પસાર કરે છે કેઈવાર અત્યંત ગહન અતીન્દ્રિય ભાવામાં શકા થાય ત્યારે મનથી ને મનથી તીર્થંકર સર્વોત્ત ભગવાને પોતાના સ્થાનેથી ભાવવંદન કરવા સાથે પ્રશ્ન કરે છે અને સમાધાન પ્રાપ્ત કરે છે. નવવેયક અને અનુ ત્તર વિમાનવાસી દેવા કલ્પાતીત હાવાથી તીથંકર ભગવંતનાં કલ્યાણકાદિ પ્રસંગે અથવા અન્ય કોઈપણ કારણે આ દેશને પૃથ્વીતલ ઉપર અર્થાત્ મનુષ્યલાકમાં આવવાપણું નથી હાતુ'. જિનેશ્વર દેવાના કલ્યાણક વગેરે પ્રસંગે પેાતાના સ્થાને રહ્યા રહ્યા ભાવ - ભકિત કરવા દ્વારા કલ્યાણકાની ઉજવણી કરવાના એ દેવાના આચાર છે.
-
દેવલાક તથા નારકીના સ્થાન માટે શંકાનુ સમાધાન
વર્તમાનમાં કેટલાક મહાનુભાવાને દેવલાક અને નારકનાં સ્થાન માટે શંકા હાય છે. મુંબઈ જેવા શહેરમાં મરીન લાયન્સ અથવા મલબાર હીલના સ્થાનેા એજ સ્વગલાક અને આજુબાજુ ગટરોના દુ ધમય વાતાવરણથી ભરપૂર ચાલીઓ અથવા વાંદરાની ખાડી પાસેના ઝુંપડાએ એ જ નારલેાક” આવું આવું કેટલાક મહાનુભાવાનુ મંતવ્ય હાય છે પણ એ મંતવ્ય ખરાબર નથી. વિશ્વમાં એવું પણુ કાઈ સ્થાન અવશ્ય હાવુ જોઇએ કે જ્યાં ભૌતિક સુખના સાધનામાં કોઈ અપૂર્ણતા ન હોય, માનવ
ા ભ- મ. ૨૩