________________
પંચેન્દ્રિય સાત રત્ન
૧૭૭
સવારી કરવાનો અધિકાર હેતું નથી. ગમે તેવા પ્રબલ શત્રુઓની સામે પણ આ બને ને ચક્રવર્તીને અવશ્ય વિજયની વરમાળા પ્રાપ્ત કરાવે છે.
૭ સ્ત્રીરત્ન-પાંચે ય ઇન્દ્રિયજન્ય વિષયસુખની અનુકુલતામાં આ સ્ત્રીરત્નને ઉપયોગ થાય છે. ચકવર્તી સિવાય આ સીરત્નને ઉપભોગ કરવાની કઈ વ્યક્તિમાં શક્તિ હેતી નથી.
આ સાતે ય રસ્તે પૈકી શરૂઆતના ચાર રને ચકવર્તીની પિતાની રાજધાનીમાં જ ઉત્પન્ન થાય છે. સીરત્ન વૈતાઢય પર્વત ઉપર વિલાધરના નગરે પૈકી કોઈપણું નગરમાં ઉત્પન્ન થાય છે. ગજ અને અધરત્ન એ બને રત્ન પણ વૈતાઢયના મૂળમાં ઉત્પન્ન થાય છે. આ સાતે ૨ પંચેન્દ્રિય રત્ન છે.
એકેન્દ્રિય સાત રત્ન બાકીન ચક્ર વગેરે સાતે ય રને એકેન્દ્રિય રત્ન છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે
૧ ચરિત્ન-ચક્રવર્તી છ ખંડની સાધના માટે પ્રયાણ કરે ત્યારે આ ચકરત્ન આપોઆપ સર્વથી આગળ ચાલે અને ચક્રવર્તી તેમજ તેમના સૈન્યને વ્યવસ્થિત માર્ગ બતાવે છે.
૨ ખફગરત્ન-જરૂર પડે તે રીરીનું મસ્તક છેદવાના ઉપગમાં આવે છે.
૩ છત્રરત્ન–સામાન્ય રીતે આ છત્રરત્ન એક ધનુષ્ય શ, બ, મ. ૨૧