________________
[૧૪]
એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને આત્મા ત્રેવીસમા ભવમાં પશ્ચિમ મહાવિદેહની મૂક નગરીમાં ધનંજય રાજાની ધારિણી નામે રાણીની કુક્ષિમાં ગર્ભ પણે ઉત્પન્ન થયે છે, તે બાબત આગળ જણાવેલ છે. કોઈપણ ગતિમાં કિંવા ભવમાં વર્તતે આત્મા પિતાનું આયુષ્ય પૂર્ણ થાય એટલે તે ભવમાંથી નીકળી ચારગતિ અથવા રાશીલાખ છવાયેનિ પિકી શુભાશુભ કર્મના અનુસાર કેઈપણ ગતિ કિવા જીવાનિમાં ઉત્પન્ન થાય છે. એક ભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ કયા આત્માને ક્યાં ઉત્પન્ન થવું ! તેનું અસાધારણ કારણ તે આત્માનું ગતિનામકર્મ સાથે આયુષ્ય કર્મ છે. માનવ જીવન, આર્યક્ષેત્ર વગેરે અનુકૂલ સામગ્રી પ્રાપ્ત થયા બાદ જે આત્મા સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્યકુ ચારિત્રની આરાધના કરી સકલ કર્મને ક્ષય કરે છે તે આત્મા સંસારની કેઈપણ ગતિમાં ઉત્પન્ન થવાનું કારણન હેવાથી અજર અમર અનંત સુખ સ્વરૂપ મુકિતસ્થાનને પ્રાપ્ત કરે છે. પણ જે આત્મા એ કક્ષાએ નથી પહોંચે અને વર્તમાન ભવની પૂર્ણાહુતિ પ્રસંગે આઠેય કર્મો ભોગ