________________
વાસુદેવના નામ-સમય-ગતિ
૧૩૩
ભૂલેલા પુદૂંગલાની આત્મા, વધુ પડતી અજ્ઞાન દશાના કારણે કાઈ કાઇ વાર હિ'સા, અસત્ય, ચારી, દુરાચાર, વગેરે પાપાનું અવિરતપણે એવુ ઉભાવે સેવન કરે છે.... અને તે પાપોના સેવન પાછળ એવા માનદ, એવા પ્રમાદ અનુભવે છે કે જેના કારણે નિકાચિત ભાવે અશુભકર્માના અધ કરી તે આત્મા નરાદિ દુતિમાં ચાણ્યા જાય છે.... અને અસંખ્ય કાલપર્યંત તીવ્રતમ ખ્ટોના અનુભવ કરે છે સમર્થ શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજનું વચન છે કે
दुःखं पापात् सुखं धर्मात् सर्वशास्त्रेषु संस्थितिः । अतः कर्तव्यं न पापं कर्तव्यो धर्म सचयः ॥
પાપ એ દુઃખનું કારણ છે અને ધર્મ એ સુખનું કારણ છે, આ વાત એકલા જૈન શાસ્ત્રોની નહિ....પશુ સ આસ્તિક દનનાં શાસ્ત્રોની છે. જો દુઃખ અનિષ્ટ હાય તા પાપથી દૂર રહે અને ખાદ્ય-અભ્યતર કોઈપણ પ્રકારના સુખની અભિલાષા હાય તા ધમની આરાધનામાં આત્માને જોડી દે.
૨૦ મા ભવમાં સિંહ તરીકે ઉત્પત્તિ
સાતમી નારકીનું આયુષ્ય પૂર્ણ થયા માઢ વીશમાં ભવમાં ભગવંતના આત્મા સિ'હુ તરીકે ઉત્પન્ન થયા.
નારકીના જીવા માટે એ નિયમ છે કે એ જીવા નારકીનાં ભવમાંથી અન તરપણે દેવના ભવ પ્રાપ્ત કરી શકતા નથી,