________________
છે. શ્રી મુક્તિ મલ જૈન મોહન પ્રન્થમાળા પુષ્પ-૬૭
શ્રમણ ભગવાન મહાવીર પૂર્વના ૧ થી ૨૬ ભો-જન્મોને પરિચય ઉપયોગી સમીક્ષા સાથે
અને ૨૭ મા ભવને પ્રારંભ માત્ર
પાંચ ચિત્રો સાથે
: લેખક : કમતત્વજ્ઞાનના પ્રખરવિદ્વાન પ્રભાવકવતા યુગદિ. વાકર પ. પૂ. આચાર્યશ્રી વિજયેધમસૂરીશ્વરજી મ.
પ્રેરક, સંપાદક : સાહિત્યકલારત્ન પૂ. આચાર્ય
શ્રી વિજય થશેદેવસૂરિજી
-: આર્થિક સહાયક :શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઘાટકોપર, સાયનાથનગર, મુંબઈ
આવૃત્તિ ચાથી