________________
અઢારમા ભવ ‘ત્રિપૃષ્ઠ-વાસુદેવ’
૧૧૩
ઇંદ્રિયોની ગુલામીનું જ સ્થાન પ્રથમ જણાવેલું છે. ઇંદ્રિ ચેના અસંયમથી એટલે કે વિષયે ની લાલુપતાથી કષાય ભાવ પ્રકટ થાય છે, કષાય ભાવથી હિંસક પરિણામ પ્રક્ટ થાય છે અને હિંસક પરિણામમાંથી મન–વાણી—કાયાના વિપરીત વ્યાપારા ચાલે છે. તેમ જ પ્રતિક્ષણે, નવું નવું કર્મ બંધન ચાલુ રહે છે. સર્વ પ્રકારના અનિષ્ટનું મૂળ જો કેાઈ પણ હાય તે વિષયેાની લાલુપતા જ છે.
,
એક અવસરે ત્રિપૃષ્ઠવાસુદેવે પેાતાના શય્યાપાલકને રાત્રિએ શયન કરવા અગાઉ આજ્ઞા કરી કે‘હમણાં જે સંગીતકારો મધુર સંગીત કરી રહ્યા છે તે સંગીતના મધુરા નાદમાં મને નિદ્રા આવી ગયા બાદ સંગીત ચાલુ ન રાખતાં અંધ કરવાનું આ સંગીતકારાને જણાવી દેજે, જેથી સંગીતના શબ્દથી મારી નિદ્રામાં સ્ખલના ન થાય ? શય્યાપાલકે પોતાના માલિકની આજ્ઞા સાંભળી લીધી, પણ સંગીતના મેહમાં આજ્ઞાને અમલ ન થયા. સંગીતમાં એવી શકિત છે કે તેના અચ્છા જાણકાર હાય તો તેના સ ંગીતથી ઊંઘ ન આવતી હોય તેને મીઠી ઊંઘ આવી જાય, વરસાદ ન વરસતા હોય તે સંગીતથી વરસાદ પણ આવે. અમુક પ્રકારના દર્દી જે ગમે તેવી ઊંચી દવાઓથી દૂર ન થતાં હાય તે સંગીતના પ્રભાવે દૂર થઇ જાય. સંગીતકારાના મધુર સંગીતથી વાસુદેવ ક્ષણવારમાં નિદ્રાને આધીન તે થઇ ગયા પણ શય્યાપાલક સંગીતના નાદમાં એવા મુખ્ય ખની ગયા કે પેાતાના માલિકની આજ્ઞાનો અમલ કરવાનું વીસરી ગયેા, અમુક સમય બાદ ત્રિપૃવાસુદેવ જાગૃત થઈ જતો થ. મ. ભ. ૧૪