________________
[2]
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને
અઢામે ભવ-ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રાસંગિક પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને જીવનવૃત્તાન્ત
ઉત્સર્પિણ-અવસર્પિણીને પ્રભાવ
પ્રતિવાસુદેવ અગ્રીવ શાસ્ત્રીય દષ્ટિએ, જંબુદ્વીપવતિ ભરતક્ષેત્રના છ ખંડે પૈકી દક્ષિણ દિશાવતિ ત્રણ ખંડના સ્વામી હતા. રત્નપુર નગર એ એમની રાજધાની હતી. તેમની કાયાનું પ્રમાણ એંશી ધનુષ્ય (૩૨૦ હાથ) અને આયુષ્ય પ્રમાણ ચોરાશી લાખ વર્ષનું હતું. તેઓ શૂરવીર, પરાક્રમી અને રણસંગ્રામના શોખીન હતા.
વર્તમાનકાળના કેટલાક બંધુઓને ૩૨૦ હાથની કાયા અને ચોરાશી લાખ વર્ષના આયુષ્યની વાત જાણવામાં આવતાં આશ્ચર્ય અથવા અશ્રદ્ધા પ્રગટ થાય એ સ્વાભાવિક છે. પરંતુ આજથી સો બસે કે પાંચ વર્ષ અગાઉને ઇતિહાસ વાંચીએ તે આજની કાયા તથા આયુષ્યના પ્રમાણની અપે“ક્ષાએ તે કાળનાં મનુષ્યની કાયા તેમ જ આયુષ્યનું પ્રમાણ અમુક પ્રમાણમાં પણ જરૂર અધિક હતું એમ અવશ્ય જાણવા મળે છે તે અસંખ્ય વર્ષો પહેલાંના માની કાયાનું પ્રમાણ તેમજ આયુષ્ય પ્રમાણ સેંકડે હાથનું તેમ લા વર્ષનું હોય તેમાં આશ્ચર્ય કે અશ્રદ્ધા કરવા જેવું