________________
૮૨
શ્રમણ ભગવાન મહાવીર
ગાંધર્વ લગ્નનું રાજાએ તુરત અઘટિત કાર્ય કર્યું. રાજાનું મુખ્યનામ તે રિપુપ્રતિશત્રુ હતું, પણ પિતાની જ પુરી સાથે આવું અઘટિત કાર્ય થતાં નગરજનેએ પિતાની જ પુત્રી રૂપી પ્રજાના પતિ બનવાના કારણે પ્રજાપતિ એવું નામ સ્થાપન કર્યું, અને એ મૃગાવતીની સાથે સાંસારિક સુખ ભેગવતાં રાજા પ્રજાપતિને ત્યાં આપણા શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને આત્મા ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે ઉત્પન થે. કર્મની કેવી અકળ ગતિ છે ? મેહ મહારાજાની કેવી અજબ લીલાઓ છે ? તે માટે આવા પ્રસંગે એ પ્રત્યક્ષ પ્રમાણે છે.
પૂ. યુગદિવાકરની ધર્મવાણી ઓછી કે વધુ વિષયવાસના વિષ કરતાં પણ વધુ ભયંકર છે. વિષ તે શરીરમાં પ્રસરે તે જ છે તે વ્યકિતને-પ્રાણને નુકશાન પહોંચાડે છે. જ્યારે શું વાસનાનું તે સ્મરણ થાય તો પણ આત્માનું ? અત્યંત અહિત થાય છે. આના કારણે પરમબ્રહ્મના રે પ્રધાન કારણ તરીકે ત્રિકરણ યોગથી બ્રહ્મચર્યનું હું પાલન કરવા માટે સદા તૈયાર રહેવું જોઈએ, છે અને ચતુર્થ મૈથુન નામના પાપરથાનકથી નિરંતર છે બચવું જોઈએ.
ક૨૦૧૭