SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन શ્રેષ્ઠ અંતઃપુરમાં રહીને, દેવલોક સમાન ઉત્તમ ભોગે ભેગવીને-બુદ્ધ બનેલા નમિરાજા એ ભેગેને ત્યાગ કરે છે. ૩ નગરો અને જનપદે સહિત મિથિલા નગરી, સેના, અંત:પુર અને સર્વ પરિજનને ત્યાગ કરીને એ ભગવાને અભિનિષ્ક્રમણ કર્યું, અને એકાન્તમાં જઈને વાસ કર્યો. ૪ રાજર્ષિ નિમિએ પ્રવજ્યા લઈને અભિનિષ્ક્રમણ કર્યું ત્યારે મિથિલામાં કેલાહલ થઈ રહ્યો. ૫ ઉત્તમ પ્રવજ્યાસ્થાનમાં રહેલા રાજર્ષિને બ્રાહ્મણવેશધારી छन्द्र २॥ क्यन ४थु : १ “હે આર્ય! આજે મિથિલા શા કારણે કેલાહલથી ભરેલી છે, અને પ્રાસાદમાં તથા ગૃહમાંદારુણ શબ્દ શાથી સંભળાય છે?” ૭ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું: ૮ सो देवगलोसरिसे अन्तेउरवरगो वरे भए । भुजित्तु नमी गया बुद्धो भोगे परिच्चयइ । मिहिलं सपुरजगवयं बलमोरोहं च परियणं सम्बं । चिच्चा अभिनिश्वन्तो एगन्तमहिडिओ भयवं कोलाहलसंभूयं आसी मिहिलाए पव्वयन्तंमि । तईया रायरिसिं मि नमिमि अभिणिक्खमन्तं मि अब्भुट्टियं रायरिसिं पव्वज्जाठाणमुत्तमं । सक्को माहणवेसेणं इमं क्यणमब्बवी किण्णु भो अज्ज मिहिला कोलाहलगसंकुला । सुव्वन्ति दारुणा सद्दा पासाएसु गिहेसु य एयमढे निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देवेन्द" इणमब्बवी १. से. शा० । २. . शा० । ३. गभूयं. शा० । ४. रूवेण. शा० । ५ देविन्दं. शा०।
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy