SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [ઉત્તરાધ્યયન સૂત્ર વાણિયે મૂડી પણ હારીને આવે છે. આ વ્યાવહારિક ઉપમા છે, ધર્મની બાબતમાં પણ એમ જ જાણવું. ૧૪-૧૫ મનુષ્યત્વ એ મૂલ–મૂડી છે, અને દેવગતિ એ લાભ છે, એ મૂલને નાશ થવાથી જી નારક અને તિર્યંચ તરીકે ઉત્પન્ન થાય છે ૧૬ આ પ્રમાણે બાલ જીવની (નારક અને તિર્યંચ એમ) બે પ્રકારની ગતિ થાય છે; અને ત્યાં વધ આદિ આપત્તિઓ તે ભેગવે છે. એ લાલચુ શઠ દેવત્વ અને મનુષ્યત્વ બન્ને હારી જાય છે. ૧૭ એ રીતે હારી ગયા પછી સદા તેની બે પ્રકારની દુર્ગતિ થાય છે; અને લાંબે કાળે પણ એમાંથી બહાર નીકળવાનું દુર્લભ થઈ પડે છે. ૧૮ આ પ્રમાણે થતી હારને વિચાર કરીને તથા બાલ અને પંડિતની તુલના કરીને જેઓ મૂલ-મૂડી સાચવી રાખે છે તેઓ માનવનિમાં આવે છે. ૧૯ एगो मूलं पि हारित्ता आगो तत्थ वाणिओ । ववहारे उवमा एसा एवं धम्मे वियाणह माणुसनं भवे मूलं लाभो देवगई भवे । मूलच्छेएण जीवाणं नरगतिरिक्खचणं धुवं दुहओ गई बालस्स आवई वहमूलिया । देवनं माणुसनं च जं जिए लोलयासढे तओ जिए सई' होई दुविहं दोग्गई गए । दुल्लहा तस्स उम्मुग्गा अद्धाए सुइरादवि एवं जियं सहाए तुलिया बालं च पण्डियं । मलियं से पवेसन्ति माणुसि जोणिमेन्ति जे ૨. ર૬ રોડ. શts
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy