SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૫ ] હવે, જે સંવર (કર્મનિધિ) કરનાર ભિક્ષુ હોય છે તે સર્વ દુખેથી મુક્ત ક્ષગામી અથવા મહદ્ધિક દેવ-એ બેમાંથી એક થાય છે. ૨૫ ઉત્તમ, મેહરહિત, પ્રકાશમાન, અને દેવે વડે વ્યાપ્ત સ્થાનજ્યાં યશસ્વી, દીર્ધાયુ, ઋદ્ધિમાન, સમૃદ્ધ અને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા, જાણે હમણાં જ ઉત્પન્ન થયા હોય એવી કાન્તિવાળા, તથા અનેક સૂર્યોના જેવી દીપ્તિવાળા (દેવે રહે છે એવાં) તે સ્થાને માં-સંયમ અને તપની આરાધના કરીને ઉપશમ વડે પરિનિર્વત થયેલા પુરુષે, પછી ભલે તેઓ ભિક્ષુઓ હોય કે ગૃહસ્થ, જાય છે. ૨૬-૨૭–૨૮ એ પૂજનીય, સંયમી અને જિતેન્દ્રિય પુરુષને (આ વૃત્તાન્ત) સાંભળીને શીલવાન અને બહુશ્રુત જને મરણ સમીપે પણ ત્રાસ પામતા નથી. ૨૯ अह जे संवुडे भिक्खू दोण्हं अन्नयरे सिया । सबदुक्खपहीणे वा देवे वावि महिडिए उत्तराई विमोहाई 'जुइमन्ताऽणुपुचसो । समाइण्णाई जक्खेहि आवासाइं जसंसिणो दीहाउया इड्मिन्ता समिद्धा कामरूविणो । अहुणोववन्नसंकासा भुजो अन्चिमलिप्पभा ताणि ठाणाणि गच्छन्ति सिक्खित्ता संजमं तवं । भिक्खाए' वा गिहित्थे वा जे सन्तिपडिनिव्वुड तेसिं सोच्चा सपुज्जाणं संजयाण वुसीमओ । न संतसन्ति मरणन्ते सीलवन्तो बहुस्सुया - ૨. ગુ. શts ૨. મિરવા શ૦ ને રૂ નીરવત્તા. શાવા
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy