SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૪] બીજાઓ ઊંઘતા હોય ત્યારે જાગ્રત રહેનાર, આશુપ્રજ્ઞતીવ્રબુદ્ધિ પંડિત વિશ્વાસ ન કરે-નિશ્ચિત્ત ન રહે. કાળ ઘેર છે અને શરીર નિર્બળ છે, માટે ભાચુંડ પક્ષીની જેમ અપ્રમત્તપણે વિચર. ૬ આ જગતની કઈ પણ વસ્તુને પાશ માનીને, સાવધ થઈને પગલાં મૂકવાં. જ્યાં સુધી વિશિષ્ટ લાભ–ધર્મપ્રાપ્તિ થાય ત્યાં સુધી જીવિતને લંબાવીને, પછી ( આ શરીરથી નિર્જ થઈ શકે તેમ નથી એમ) જાણીને કર્મમલને નાશ કરનારે (શરીરત્યાગ કરવો. ૭ કેળવે અને કવચધારી ઘેડે જેમ વિજય મેળવે છે તેમ સ્વછંદને નિરોધ કરવાથી જીવ મેક્ષ પામે છે. યુવાવસ્થાના ૧. સર ચા નિરા નાં મતાનાં તયાં ગાર્ડ્સ સંચમી. એ ગીતાબ્લેક. ૨. ભાડ કે ભાખંડ એ એક પ્રચંડકાય કાલ્પનિક પક્ષી છે. તેને બે ચાંચ હોય છે, પણ શરીર એક જ હોય છે. બીજા કેટલાક ઉલ્લેખ મુજબ, ભાડના એક શરીરમાં છવ બે હોય છે, ચાંચ બે હેાય છે અને પગ ત્રણ હેય છે. બે ચાંચ અને જે આત્માવાળા તેના શરીરને અત્યંત અપ્રમત્તપણે નિવોહ કરવાનું હોય છે. જરા પણું પ્રમાદ થતાં અવશ્ય મૃત્યુ થાય છે. આથી જૈન શાસ્ત્રોમાં અપ્રમાદના વિષયમાં વારંવાર ભાડનું ઉદ હરણ આપવામાં આવેલું છે. “કલ્પસૂત્ર” માં ભગવાન મહાવીરને મા ઉલ્લી ૩ પૂણે- “ ભાચુંડ પક્ષીની જેમ અપ્રમત્ત” કહ્યા છે. પ્રાચીન સાહિત્યમાં ભારુડને લગતી કેટલીક કથાઓ પણ મળે છે. આ સંબંધમાં વિશેષ માટે જુઓ સોળમાં ગુજરાતી સાહિત્ય સમેલનમાં મારો લેખ “ ભાડઃ લેકકલ્પનાનું એક પક્ષી.' (મુદિતઃ “વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખો ' માં ) सुत्तेसु यावी पडिबुद्धजीवो न वीससे पण्डिए आसुपन्ने । घोग मुहुत्ता अबलं सरीरं भारुण्डपक्रवी व चरप्पमत्ते ६ चरे पयाई परिसङ्कमाणो जं किञ्चि पास इह मन्नमाणो। लाभन्तरे जीविय वृहइत्ता पच्छा परिन्नाय मलावधंसी ७ छन्दनिराहेण उवेइ मोक्वं आसे जहा सिक्खियवम्मधारी । पुवाई वासाई चरऽपमत्तो' तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं ८ ૨. . . !
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy