SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૨] ભિક્ષએ રેગની ચિકિત્સા ઈચ્છવી નહિ, પણ આત્મશોધક બનીને સમાધિપૂર્વક રહેવું. ચિકિત્સા કરે કે કરાવે નહિ એમાં જ જ એનું શ્રામણ્ય છે. ૩૩ (૧૭) અલક અને રુક્ષ શરીરવાળા તપસ્વી સાધુને તૃણ ઉપર સૂવાથી ગામમાં પીડા થાય, તડકે પડવાથી અતુલ વેદના થાય તોપણ, એ જાણીને, તૃણથી પીડા પામેલા ભિક્ષુઓ વસ્ત્રનું સેવન કરતા નથી. ૩૪-૩૫ ' (૧૮) કાદવથી, રજદી, અથવા ગ્રીષ્મ ઋતુમાં તાપથી મલિન ગાત્રવાળા થયેલા બુદ્ધિમાન ભિક્ષુએ સાતસુખને માટે વિલાપ ન કરે. ૩૬ ૧. મળમાં સાચા (સં. અતુટા) ધ્રુવ તૈયTT એ પ્રમાણે પાઠ છે. પણ ચૂર્ણિકારે તિરસ્યા ર્ વેળા એ પાઠ સ્વીકાર્યો છે, અને તુવતીતિ તિરસ્યા વૈદ્રના એવી સમજુતી આપી છે (ચૂર્ણિ, પત્ર ૭૯). અભયદેવસૂરિએ તિહુમ ધ્રુવ વૈયા પાઠ લીધે છે, પરંતુ તિરસ્યા પાઠ પણ નંબો છે. તેઓ એ વિશે લખે છે- “ તિરસ ” ત્તિ સૂત્રત્વોત્તૌIિ, ચા ગ્રીન પ્રસ્તાવાત મનોવાकायान्... दोलतीव स्वभावचलनेन त्रिदुला, पाठान्तरस्तु ' अतुला विपुला वा । ( પત્ર ૧૨૧ ). तेगिच्छं' नाभिनन्देज्जा संचिक्खऽत्तगवेसए । एवं खु तस्स सामण्णं जं न कुज्जा न कारवे १७ अचेलगस्स लूहस्स संजयस्स तवस्सिणो । तणेसु सयमाणस्स हुज्जा गायविराहणा आयवस्स निवाएण अउला हवइ वेयणा । एवं नच्चा न सेवन्ति तन्तुजं तणतज्जिया १८ किलिन्नगाए मेहावी पङ्केण व रएण वा। प्रिंसु वा परितावेण सायं नो परिदेवए ૨. તે શro . ૨. વરિયાવેજ. ર૦
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy