SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૨ ], મને શું થઈ જવાનું છે ? એમ વિચારીને ભિક્ષએ ત્યાં (સુખ અથવા) દુ:ખ સહન કરી લેવું. ૨૩. (૧૨) કેઈ માણસ ભિક્ષુને કઠોર શબ્દ કહે તે ભિક્ષુએ એની સામે કેપ કરવો નહિ; એમ કરવાથી) એ મૂના જે બને છે, માટે ભિક્ષુએ કેપ ન કરે. ૨૪ કઠોર, દારુણ અને ગ્રામકંટક ભાષા સાંભળવામાં આવે તે ભિએ મૌન ધારણ કરીને એની ઉપેક્ષા કરવી એ વાણીને મનમાં લાવવી નહિ. ૨૫ ' (૧૩) કે મારે તે પણ ભિલું કેપ ન કરે, કે મનથી પણ એના ઉપર દ્વેષ ન કરે. ક્ષમાને ઉત્તમ જાણને ભિક્ષુએ ધર્મનું ચિન્તન કરવું. ૨૬ સંયમી અને ઇન્દ્રિયનું દમન કરનાર શ્રમણને કયાંક કઈ હશે તે “જીવને નાશ થતું નથી એ પ્રમાણે એ સંયમી શ્રમણે ચિન્તન કરવું. ૨૭ ૧. મૂળમાં (. ગ્રામ ) છે. ટીકાકારે ગ્રામનો અર્થ ઈન્દ્રિયગ્રામ' કરે છે. ઈન્દ્રિયોને કંટક જેવી અકારી લાગે એવી વાણું ते गामकंटगा भासा. १२ अकोसेज्जा परे भिक्खु न तेसिं पडिसंजले । सरिसो होइ बालाणं तम्हा भिक्खू न संजले सोच्चाणं फरुसा भासा दारुणा गामकण्टगा। तुसिणीओ उवेहेज्जा न ताओ मणसीकरे १३ हओ न संजले भिक्खू मणं पि न पओसए । तितिकवं परमं नच्चा भिक्खू धम्म विचिन्तए समण संजयं दन्तं हणेजा कोइ कत्थई । नत्थि जीवस्स नासु त्ति एवं पेहेज्ज संजए ૨ ક . રૂા/
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy