SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૨ ] (૮) આ લોકમાં સ્ત્રીઓ એ મનુષ્યની આસકિત છે. જેણે એમને જાણે છે, તેમનું સાધુપણું સફળ થયું છે. ૧૬ એ પ્રમાણે “સ્ત્રીઓ કાદવ જેવી મલિન છે એમ ગ્રહણ કરીને એમનાથી ફસાવું નહિ, પણ આત્મકલ્યાણની ગવેષણ કરતાં વિચરવું. ૧૭ (૯) ઉત્તમ સાધુએ પરીષહોને પરાજિત કરીને ગામમાં કે નગરમાં અથવા નિગમ-વાણિજ્ય પ્રધાન સ્થાનમાં કે રાજધાનીમાં એકાકી વિચરવું. ૧૮ અસમાન ભિક્ષુએ વિચરવું, કયાંય પરિગ્રહ કરવો નહિ - ગૃહસ્થામાં અનાસક્ત રહીને અનિકેતન-ગૃહ વિનાના એવા એણે વિહરવું. ૧૯ ૧. મૂળમાં રાત્રે શબ્દ છે. શાન્તિસૂરિ તેની સમજૂતી આપતાં લખે छ- ' लाढे ' त्ति लाढयति प्रासुकैषणीयाहारेण साधुगुणैर्वाऽऽत्मानं यापयतीति અઢ, ઝામિધા િવ રેશમેતત્વ (પત્ર ૧૦૭). અર્થાત એ પ્રમાણે નિર્દોષ આહાર વડે નિર્વાહ કરનાર સંયમી' એ ઝાઢ નો અર્થ હોય અથવા માત્ર પ્રશંસાવાચક એ દેશ્ય શબ્દ હોય. એ શબ્દનો ધ્વનિ એને દેશ્ય માનવા પ્રેરે એવો છે. ८ सङ्गो एस मणुस्साणं' जाओ लोगम्मि इथिओ । जस्स एया परिनाया सुकडं तस्स सामण्णं एयमादाय मेहावी पङ्कभूयाओ' इथिओ । नो ताहि विणिहन्निज्जा चरेज्जऽत्तगवेसए एग एव चरे लाढे अभिभूय परीसहे । गामे वा नगरे वावि निगमे वा रायहागिए असमागो चरे भिक्खू नेव कुज्जा परिग्गहं । असंसत्तो' गिहत्थेहिं अणिएओ परिव्वर ૨ મજૂતા રા ર ઉમૂવાડ. ૦ ૩ "gs. To I જ અમાળ, ર૦ : ૧ અને ૨૦ |
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy