________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર વ્યાપ્ત (શરીરવાળા) તથા ખાનપાનની માત્રા જાણનાર ભિક્ષુએ પ્રસન્ન ચિત્તવાળા થઇને વિચરવું. ૩
(ર) પછી તૃષાથી પીડા પામતા હોય તેપણુ (અનાચારની) જુગુપ્સા કરનાર અને લજ્જા વડે સંયમમાં રહેતા ભિક્ષુએ ઠંડા (સચિત્ત) પાણીનુ સેવન કરવું નહિ, પણ વિકૃત (અગ્નિ આદિ વડે વિકાર પમાડીને અચિત્ત બનાવેલા) પાણીની શેાધ કરવી. ૪
લેાકેાની આવજા વિનાના માર્ગમાં, વ્યાકુલ, અત્યંત પિપાસિત તથા જેનું મુખ સુકાઈ ગયુ છે એવા તેણે દીન થયા વિના એ પરીષહની તિતિક્ષા કરવી. ૫
(૩) પરિભ્રમણ કરતા તથા વિરત એવા ભિક્ષુને કાઈ વાર (શરીરને) રુક્ષ અનાવનારી ટાઢ વાય તેા પણુ જિનશાસનનુ સ્મરણ કરીને તેણે (સ્વાધ્યાયાદિની) વેલાનું અતિક્રમણ કરવું નહિ. ૬
મારી પાસે ટાઢનું નિવારણ કરનાર (ઘર વગેરે) નથી તથા
૧. મૂળમાં રુસંગ પાઠ છે. શાન્તિસૂરિએ જૈતુનમે ( જેણે સંયમ પ્રાપ્ત કર્યો છે એવા) પાઠ સ્વીકાર્યાં છે, પણ સાથે જ પાઠાન્તરા નિર્દેશ કર્યાં છે. પણ ચૂર્ણિકારે અને તેને અનુસરીને તેમિચન્દ્ર સન્મ॰ પાઠ જ લીધા છે, તેને અનુન્નરીને અહીં' અનુવાદ કર્યાં છે. २ तओ पुझे पिवासाए दोगुच्छी लज्जसंजए। सीओदगं न सेविजा वियडस्सेसणं चरे छिन्नावासु पन्थेसु आउरे सुपिवासिए । परिसुक्खमुहादीणे तं तितिक्खे परीसह ३ चरन्तं विरयं लूहं सीयं फुसइ एगया । नाइवेलं मुणी गच्छे सोच्चाणं जिनसासणं? न मे निवारणं अस्थि छवित्ताणं न विजई । अहं तु अरिंग सेवामि इह भिक्खु न चिन्त
નળ ચા૦ | ૨હે. શા।
·
४
७