________________
અધ્યયન ૧૮]
૧૫૩
થયા છે? તમે બુદ્ધોની કેવી રીતે સેવા કરેા છે? તમે વિનીત શી રીતે કહેવાઓ છે ?” ૨૧
*
“મારું નામ સંજય છે, તથા ગાત્ર ગૌતમ છે. વિદ્યા અને આચારના પારગામી ગભાલિ મારા આચાય છે. ૨૨
ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ
વ્રતા પાળનાર શ્રાવકના અથમાં પણ પ્રયાજાયા છે. અથવા બીજી રીતે એમ કહી શકાય કે માર્ગ શબ્દ બ્રાહ્મણત્વના જૈન આદર્શ રજૂ કરે છે. આ દૃષ્ટિએ, ‘ ઉત્તરાધ્યયન સૂત્ર ''યજ્ઞીય' નામે ૨૫ મું અધ્યયન જોવા જેવુ છે. એમાં જયધેાષ નામે મુનિ વિજયશ્રેષ નામે વેવિ બ્રાહ્મણને સાચા બ્રાહ્મણ (માદળ) નાં લક્ષણ સમાવે છે. એ અધ્યયનમાંના તે વયં ઘૂમ માદળ ( • અને અમે બ્રાહ્મણ કહીએ છીએ ') એ ટેકવાળાં પ્રાકૃત પદ્યોને મળતા સંસ્કૃત શ્લોકા ‘ મહાભારત, ' વન, અધ્યાય ૨૦૬માં છે. પાલિ સાહિત્યમાં પણ એને મળતાં પડ્યો છે એ અહીં નોંધવુ' જોઇએ
''
૧. મૂળમાં યુદ્ધે શબ્દ છે, જેના અર્થ ટીકાકારા ‘આચાર્યાદિ’ કરે છે. · બુદ્ધ ' માટે જુએ અધ્યયન પૃ. ૪, ટિ. ૪.
૨. જૈન ગ્રન્થામાં ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ શીક નીચે તત્કાલપ્રચલિત બધા વાદોનુ વગી કરણ કરેલુ છે. જે આત્માનું અસ્તિત્વ તેમજ કનુ ફળ માને તે ક્રિયાવાદી કહેવાય છે. જૈને ક્રિયાવાદી છે. જેઓ આત્માના અસ્તિત્વમાં કેક ફળમાં અને પુનજન્મ કે પલાકમાં માને નહિ તે અક્રિયાવાદી છે. ચાર્વાક આદિ મતે અક્રિયાવાદી છે. જ્ઞાન વિનાની માત્ર આચારશુદ્ધિમાં જ માનનારા વિનયયાદી છે. આત્મા, પરલોક, પુનર્જન્મ આદિ વિશે કશું જ જાણી શકાય એમ નથી એવું માનનારા ! અજ્ઞાનવાદી છે.
सञ्जओ नाम नामेणं तहा गोत्तेण गोतमा । गहमाली ममायरिया विज्जाचरणपारगा किरि अकिरियं विणयं अन्नाणं च महामुणी । एएहिं चउहि ठाणेहिं मेयने कि प्रभास
२०
२२
P
२३