SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ અધ્યયન ૧૮] (અણગાર બોલ્યા : “હે રાજા! તને અભય છે. તે પણ અભયદાતા થા. આ અનિત્ય જીવેલકમાં શા સારુ હિંસામાં આસકત થાય છે? ૧૧ અનિત્ય જીવલેકમાંની બધી વસ્તુઓને ત્યાગ કરીને જે તારે અવશપણે જવાનું છે તે પછી રાજ્યમાં શા સારુ આસક્ત થાય છે ? ૧૨ જેમાં તે મેહ પામે છે એ જીવન અને રૂપ તે વીજળીને ચમકારા જેવાં ચંચળ છે; તે પરલેકનું હિત કેમ સમજતું નથી ? ૧૩ “સ્ત્રીઓ અને પુત્ર તેમજ મિત્ર અને બાળે જીવતાને આધારે જીવે છે, પણ તેઓ મરેલાની પાછળ જતાં નથી. ૧૪ પરમ દુ:ખ પામેલા પુત્રો મરણ પામેલા પિતાને (સ્મશાનમાં) લઈ જાય છે. એ જ પ્રમાણે માબાપ પણ પુત્રોને અને બંધુએ (બંધુઓને) લઈ જાય છે. માટે હે રાજન! તપનું આચરણ કર. ૧૫ “હે રાજન! પછી તેણે જ ઉપાર્જિત કરેલ દ્રવ્ય અને રક્ષેલી સ્ત્રીઓને હૃષ્ટ, તુષ્ટ અને અલંકૃત થયેલા બીજાએ ભેગવે છે. ૧૬ अभओ पत्थिवा तुब्भं अभयदाया भवाहि य । अणिच्चे जीवलोगम्मि किं हिंसाए पसज्जसी जया सव्वं परिच्चज्ज गन्तव्यमवसस्स ते। अणिच्चे जीवलोगम्मि कि रज्जम्मि पसज्जसी जीवियं चेव रूवं च विज्जुसंपायचञ्चलं । जत्थ तं मुझसी रायं पेच्चत्थं नाववुझसे વાdf ય સુવા જેવા પિત્ત ૨ તદ્દ વધવા जीवन्तमणुजीवन्ति मयं नाणुव्वयन्ति य नीहरन्ति मयं पुत्ता पितरं परमक्खिया। पितरो वि तहा पुत्ते बन्धू रायं तवं चरे तो तेणज्जिए दवे दारे य परिरक्रिखए। कीलन्तिन्ने नरारायं हटतुट्ठमलकिया
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy