SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૬] ૧૪૩ ( બ્રહ્મચર્ય પાળવા રૂપી ) દુષ્કર કાર્ય કરનારા બ્રહ્મચારીને નમસ્કાર કરે છે. ૧૬ આ ધ્રુવ, નિત્ય અને શાશ્વત જિનર્દેશિત ધમ છે. એ દ્વારા ( અનેક ) સિદ્ધિમાં ગયા છે, જાય છે તેમજ બીજાએ જશે. ૧૭ એ પ્રમાણે હું કહું છું. एस धम्मे धुवे निचे सासए जिणदेसिए । सिद्धा सिज्झन्ति चाणेण सिज्झिस्सन्ति तहावरे ति बेमि ॥ १७
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy