SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ [ ઉત્તરાધ્યયન સૂત્ર અહીં (નીચે પ્રમાણે) àકે છે: બ્રહ્મચર્યની રક્ષા માટે એકાન્ત, સંકડાશ વિનાના અને સ્ત્રીજથી રહિત નિવાસસ્થાનનું સેવન કરવું. ૧. બ્રહ્મચર્યરત ભિક્ષુએ મનને આહ્લાદ પમાડનારી અને કામ તથા રાગની વૃદ્ધિ કરનારી સ્ત્રીકથાને ત્યાગ કર. ૨. બ્રહ્મચર્યરત ભિક્ષુએ સ્ત્રીઓ સાથેના પરિચયને તથા તેમની સાથે વારંવારના વાર્તાલાપને સદા ત્યાગ કરે. ૩. બ્રહ્મચર્યરત ભિક્ષુએ સ્ત્રીઓનાં અંગપ્રત્યંગના ચક્ષુગ્રાહા આકાર તથા એમનાં મધુર વચન અને કટાક્ષને (એ ધ્યાનથી જોવા સાંભળવાને) ત્યાગ કર. ૪. બ્રહ્યચર્યરત ભિક્ષુએ સ્ત્રીઓનાં શ્રોત્રગ્રાહ્ય કૂજન, રૂદન, ગીત, હાસ્ય, સ્વનિત અને આક્રન્દને (એ ધ્યાનથી સાંભળવાને) ત્યાગ કર. ૫ બ્રહ્મચર્યરત ભિક્ષુએ (પૂર્વેના) સ્ત્રીઓ સાથેના હાસ્ય, ક્રીડા, સપ્રયજન છે. ૧. આ અધ્યયનને આ પૂર્વેને ભાગ ગઘમાં છે એટલે આ કથન जं विवित्तमणाइण्णं रहियं इत्थिजणेण य । बम्भचेरस्स रक्खट्टा आलयं तु निसेवए मणपल्हायजणणी कामरागविवड्ढणी । बम्भचेररओ भिक्खू थीकहं तु विवज्जए समं च संथवं थीहि संकहं च अभिक्खणं । बम्भचेररओ भिक्खू निच्चसो परिवज्जए अङ्गपञ्चङ्गसंठाणं चारुल्लवियपेहियं । बम्भचेररओ थीणं चक्युगिज्झं विवज्जए कूइयं रुइयं गीय हसिय थणियकन्दियं । वम्भचेररओ थीणं सोयगेझं विवज्जए हासं किडं रइं दप्पं सहसावित्तासणाणि य । बम्भचेररओ थीणं णो णुचिन्ते कयाइ वि ૨. નાણુનં. જાવ !
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy