SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૩] ૧૦૭ નિયાણું કર્યું; અને તેથી પદ્મગુમ વિમાનમાંથી ચવીને તે કાંપિલ્યપુરમાં ચુલની રાણીની કૂખે બ્રહ્મદત્ત રૂપે અવતર્યો. ચિત્ર પણ પુરિમતાલપુરમાં મોટા શ્રેષ્ઠીકુળમાં ઉત્પન્ન થયા, અને ધ સાંભળીને તેણે દીક્ષા લીધી. ૧-૨ ચિત્ર અને સ ંભૂત ખન્ને કાંપિલ્ય નગરમાં મળ્યા, અને તે સારાં અને નરસાં કર્મોના ફળવિપાક પરસ્પરને કહેવા લાગ્યા. ૩ મહર્ષિક અને મહાયશ બ્રહ્મદત્ત ચક્રવતી એ પેાતાના ભાઈને બહુ માનપૂર્વક આ વચન કહ્યું : ૪ આપણે અને પરસ્પરને વશ વનારા, પરસ્પરમાં અનુરકત અને પરસ્પરના હિતૈષી ભાઈએ હતા. પ (6 (જેમાં આપણે પરસ્પરથી છૂટા પડવા એવા આ છઠ્ઠો જન્મ છે. ) આ રીતે પૂર્વજન્મના બે ભાઇઓના પરસ્પરને પરિચય થયા. એમની વચ્ચેના સંવાદ આ અધ્યયનની ત્રીજી ગાથાથી શરૂ થાય છે. આ અધ્યયનમાં છે એને મળતું કથાનક જાતક-૪૯૮ ( ચિત્તસંભૂતક ગ્નતક )માં છે. ખીજી અનેક કથાઓ વિશે બન્યું છે તેમ, આમાં પણ કાઈ પ્રાચીન લાકકથાનુ જૈના તેમજ બૌદ્ધોએ પોતાના સંપ્રદાયને અનુસરg વિભિન્ન રૂપાન્તર કર્યુ હોય એમ જણાય છે. ૧. નિયાણા ’ વિશે જુએ પૃ. ૧૦૬, ટિ. ૧ कम्पले सम्भूओ चित्तो पुण जाओ पुरिमतालम्मि | सेकुलम्मि विसाले धम्मं सोऊण पत्रइओ कम्पिल्लुम्म य नयरे समागया दो वि चित्तसम्भूया । सुहदुक्खफल विवागं कहेन्ति ते इकेमिकल्स चकवट्टी महिड्डीओ बम्भदत्तो महायसो । भायरं बहुमाणेणं इमं वयणमब्बवी आसि मो भायरा दो वि अन्नमन्नवसाणुगा । अन्नमन्नमणूरत्ता अन्नमन्नहितेसिणो ' दासा दसणे आसी मिया कालिञ्जरे नगे । ૨. હીન્તિ. ૦૫ ૨, ૬. મે. ર૦ રૂ. આત્તિ મુ, સાળં ૪ °f૪૫° U૦૫ ૯. આલી મુ. પા॰1
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy