________________
અધ્યયન ૧૨]
૧૦૫ (મન, વચન અને કાયાને) વેગ એ કડછીએ છે, શરીર એ (તપરૂપી) અગ્નિ સળગાવવા માટેનું સાધન છે, કર્મ રૂપી ઈધણાં છે. એ પ્રમાણે ઋષિઓએ વખાણેલે સંયમ, યોગ અને શાતિરૂપી હેમ હું કરું છું.” ૪૪.
(બ્રાહ્મણે :) “તમારે સ્નાન કરવા માટે) હુદ-ધરે કર્યો છે? તમારું શાન્તિતીર્થ–પુણ્યક્ષેત્ર કયું છે? કયાં સ્નાન કરીને તમે કમરજને ત્યાગ કરે છે? હે યક્ષપૂજિત સંયમી ! આ વસ્તુઓ અમને કહે. તમારી પાસેથી અમે તે જાણવા ઈછીએ છીએ.” ૪૫
(મુનિ :) “ધર્મ એ મારે હદ છે, મલરહિત તથા જે વડે આત્માની લેશ્યા' શુદ્ધ થાય છે એવું મારું શક્તિતીર્થ એ બ્રહ્મચર્ય છે, જેમાં સ્નાન કરીને વિમલ, વિશુદ્ધ અને શીતલ થયેલે હું દેષને ત્યાગ કરું છું. ૪
આ સ્નાન કુશળ પુરુષોએ કહેલું છે. આ મહાસ્નાનને ષિએએ પ્રશસ્ત ગણેલું છે, જેમાં સ્નાન કરીને વિમલ અને વિશુદ્ધ, થયેલા મહર્ષિઓ ઉત્તમ સ્થાને પહોંચ્યા છે. ૪૭
એ પ્રમાણે હું કહું છું ૧. લેસ્યા એ જેને પારિભાષિક શબ્દ છે. એને સામાન્ય અર્થ આત્માને શુભ-અશુભ પરિણામવિશેષ એવો છે. ઊતરતી-ચડતી કોટિ પ્રમાણે લેસ્યાઓના છ વિભાગ પાડવામાં આવે છે. કૃષ્ણ, નીલ, કાપત, તેજ, પદ્મ અને શુકલ. આત્મિક વૃત્તિઓની દષ્ટિએ કૃષ્ણ લેયાવાળા નિકૃષ્ટ કોટિમાં છે. જ્યારે શુકલ લેસ્થાવાળે ઉત્તમ કોટિમાં છે. લેગ્યા વિશે વિગતથી વિવરણ આ ગ્રન્થના ૩૪ મા અધ્યયનમાં છે. के ते हरए के य ते सन्तितित्थे कहिं सिणाओ व रयं जहासि । आइक्व नो' संजय जक्वपूइया इच्छामो नाउं भवओ सगासे ४५ जहिं सिणाओ विमलो विसुद्धो सुसीइभूओ पजहामि दोसं ४६ एवं सिणाणं कुसलेहि दिदं महासिणाणं इसिणं पसत्थं । जेहिं सिणाया विमला विसुद्धा महारिसी उत्तमं ठाणं पत्तै ४७
૨. .
. . ૨. કહિ ૨૦ ૫ રૂ. પો. મા !