________________
અધ્યયન ૧૨]
૧૦૧
''
“ ઉગ્ર તપશ્ચર્યાવાળા તથા ઉગ્ર વ્રત અને ઉગ્ર પરાક્રમવાળા આ મહિષના ક્રોધ સર્પ જેવા ભય'કર છે. ભિક્ષુને ભિક્ષાકાળે તમે મારા છે, તેથી અગ્નિ ઉપર કૂદી પડતા પત`ગિયાંના ટોળાની જેમ તમે નાશ પામશે. ૨૭
“જો ધન અને જીવિત ઇચ્છતા હો તા સ જના સહિત મસ્તક નમાવીને તેમને શરણે જાએ. કુપિત થયેલા તેઓ આખા લેાકને પણ ખાળી નાખશે. ” ૨૮
પછી વાંકાં વળી ગયેલાં પીઠ અને મસ્તકવાળા, પહેાળા થઈ ગયેલા બાહુવાળા, કમ અને ચેષ્ટા વિનાના, જેમની આંખામાંથી પાણી અતું હતું એવા, રુધિર એકતા, ઊંચાં થઈ ગયેલાં મુખવાળા, જેમનાં જીભ અને નેત્ર અહાર નીકળી ગયાં હતાં એવા તથા કાષ્ઠ જેવા થઈ ગયેલા એ શિષ્યાને જોઇને તે બ્રાહ્મણ ખિન્ન અને ઉદાસ થઈ ગયા, અને પેાતાની પત્ની સાથે ઋષિને પ્રસન્ન કરવા લાગ્યા કે હે ભદન્ત ! તિરસ્કાર અને નિન્દા માટે ક્ષમા કરો. હે ભદન્ત ! મૂઢ અને અજ્ઞાની માળકેએ આપના જે તિરસ્કાર કર્યાં તેની ક્ષમા કરો. ઋષિએ મહાકૃપાળુ હાય છે. ખરેખર, મુનિએ ક્રોધશીલ હાતા નથી . ૨૯–૩૧
आसीवसो उग्गतवो महेसी घोरव्वओ घोरपरक्कमो य । अगणिं व पक्खन्द पयङ्गसेणा जे भिक्खुयं भत्तकाले वहेह २७ सीसेण एयं सरणं उवेह समागया सव्वजणेण तुम्भे ।
२९
जइ इच्छह जीवियं वा धणं वा लोगं पि एसो कुविओ डहेज्जा २८ अवहेडिय पिडिसउत्तमङ्गे पसारिया बाहु अकम्मट्ठे | निज्झेरियच्छेरुहिरं वमन्ते उद्धमुद्दे निग्गयजीहनेते ते पासिया खण्डिय कट्टभूए विमणो विसष्णो अह माहणो सो । इसिं पसाएइ समारियाओ हीलं च निन्दं च खमाह भन्ते ३० बालेहि मूढेहि अयाणएहि जं हीलिया तस्स खमाह भन्ते । महप्पसाया इसिणो हवन्ति न हु मुणी कोवपरा इवन्ति
३१