SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ [ ઉત્તરાયન સૂત્ર નીલવંત પર્વતમાંથી નીકળીને રાગર તરફ જનારી સીતા નદી જેમ નદીઓમાં શ્રેષ્ઠ છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૮ વિવિધ પ્રકારની ઔષધિઓથી પ્રકાશમાન મંદરગિરિ પર્વતામાં શ્રેષ્ઠ છે એવા જ્ઞાનરૂપી ઔષધિથી પ્રકાશમાન બહુશ્રુત મુનિ હોય છે. ૨૯ અક્ષય જળવાળે સ્વયંભૂરમણ સમુદ્ર જેમ વિવિધ પ્રકારનાં રત્નથી પરિપૂર્ણ છે એવા જ્ઞાનરત્નથી પરિપૂર્ણ બહુશ્રુત મુનિ હોય છે. ૩૦ . સમુદ્ર જેવા ગંભીર, જેને પરાજય ન થઈ શકે એવી બુદ્ધિવાળા, કેઈથી પણ ચકિત નહિ થનારા, દુધષ, વિપુલ શાસ્ત્રજ્ઞાનથી પૂર્ણ તથા દુર્ગતિમાંથી તારનારા એ બહુશ્રત મુનિએ કર્મને ક્ષય કરીને ઉત્તમ ગતિમાં ગયા છે. ૩૧ તે માટે ઉત્તમ અર્થની ગવેષણ કરનારે શ્રતને આશ્રય લે, જેથી પિતાને તેમજ અન્યને સિદ્ધિ પ્રાપ્ત થાય. ૩૨ એ પ્રમાણે હું કહું છું. जहा सा नईण पवरा सलिला सागरंगमा । सीया नीलवन्तपवहा एवं हवइ बहुस्सुए जहा से नगाण पवरे सुमहं मन्दरे गिरी । नाणोसहिपजलिए एवं हवइ बहुस्सुए जहा से सयंभूरमणे उदही अक्खओदए । नाणारयणपडिपुण्णे एवं हवइ बहुस्सुए समुद्दगम्भीरसमा दुरासया ગશિયા સુuપા ! . सुयस्स पुण्णा विउलस्स ताइणो खवित्तु कम्मं गइमुत्तमं गया तम्हा सुयमहिद्विज्जा उत्तमहगवेसए। ... जेणप्पाणं परं चेव सिद्धि संपाउणेज्जसि - ત્તિ વૈ િ
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy